10 આ જગતમાં ઘણીય બધી ભાષાઓ છે ઈ દરેક ભાષાનો અરથ છે.
ઈ હાટુ જો હું અમુક ભાષાનો અરથ નો જાણું, તો બોલનારાની હામે હું પરદેશી જેવો થાય.
એવી જ રીતે, જઈ તમે એવી જીભથી શબ્દો નથી બોલતા જે લોકો હંમજી હકે છે, તો તમે જે કયો છો એની કોય કિંમત નથી.