Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 13:6 - કોલી નવો કરાર

6 કોકનું ભુંડુ થાતું હોય તો એમા નય, પણ કોકનું હારું થાતું હોય તો પણ હાસાયમાં આનંદ થાય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 13:6
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો ઈ એને ઝડે તો હું તમને હાસુ કવ છું કે, જે નવ્વાણું ભુલા પડયા નોતા, તેઓના કરતાં એના લીધે ઈ બોવ રાજી થાય છે.


જેથી તેઓ બોવ રાજી થયા, અને યહુદાને રૂપીયા આપવાનું વચન આપ્યું.


આવા કામો કરનારાઓ મરણને લાયક છે. તેઓ પરમેશ્વરનો નિયમ જાણયા છતાય તેઓ પોતે આવા કામો કરે છે એટલુ જ નય પણ એવા કામ કરનારાઓની વાહ-વાહ કરે છે.


બીજાને ઢોંગ કરયા વગર પ્રેમ કરો, જે ભુંડુ છે એને ધિક્કારો, અને જે હારુ છે, એને સદાય કરતાં રયો.


તો પણ શું થયુ? બળતરાથી કે હાસાયથી મસીહની સુવાર્તાનો પરચાર કરવામા આવે છે, અને હું એનાથી રાજી છું, અને રાજી રેય.


અને આનંદથી અમારી દરેક પ્રાર્થનાઓમા તમારા બધાય હાટુ સદાય પરમેશ્વર પાહે મદદની વિનવણી કરી છયી.


કેમ કે, ઘણાય લોકો એવી રમત રમે છે, જેની વાતો મે તમને ઘણીય વાર કીધી છે અને હજીય પણ રોતા-રોતા કવ છું કે, તેઓ મસીહના વધસ્થંભના વેરીઓ છે.


અને જેટલા લોકો હાસ ઉપર વિશ્વાસ નથી કરતાં, પણ પાપ કરવાથી રાજી થાય છે, તેઓ બધાયને સજા મળશે.


હું બોવ રાજી થયો, જઈ મે હાંભળૂ કે, તારા થોડાક સંતાનો ઈ હાસાયનું પાલન કરીને જીવી રયા છે, જેણે આપડા પોતાના પરમેશ્વર બાપે આપણને કરવાનો હુકમ આપ્યો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ