Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 13:10 - કોલી નવો કરાર

10 પણ જઈ સંપૂર્ણતા આયશે તઈ અધુરાય વય જાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 13:10
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ હું બાળક હતો, તઈ હું બાળકની જેમ બોલતો હતો, વિસારતો હતો, અને બાળકની જેમ હમજતો હતો, પણ હવે હું જુવાન થ્યો છું, ન્યાથી મે બાળકની વાતુ મેલી દીધી છે.


કેમ કે, હજી આપડે આભલામાં જાખું-જાખું જોયી છયી, પણ તઈ નજરો નજર જોહું; હજી હું ઓછુ જાણું છું, પણ તયી જેમ પરમેશ્વર મને જાણે છે એમ હું પુરે પુરૂ જાણય.


કેમ કે, આપડે અધૂરું જાણી છયી; અને અધુરી આગમવાણી કરી છયી;


હું ઈ નથી કેતો કે, મને પેલાથી જ મળી ગયુ છે, કા હું પુરેપુરો થય ગયો છું પણ કોશિશ કરીને આગળ આવું છું; જેથી ઈ મને મળી જાય જેની હાટુ મસીહ ઈસુએ મને ગમાડયો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ