Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 12:29 - કોલી નવો કરાર

29 આપડે બધાય ગમાડેલા ચેલા નથી, આપડે બધાય આગમભાખીયા નથી, આપડે બધાય સંદેશો આપનારા નથી, આપણે બધાય સમત્કાર કરનારા નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 12:29
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

મંડળી અને મસીહના આ દેહમાં, પરમેશ્વરે આપણને જુદા જુદા પરકારના કામો આપ્યા છે: બધાયની પેલા, થોડાકને ગમાડેલા ચેલા થાવા હાટુ ગમાડીયા, બીજા આગમભાખીયાઓ, ત્રીજા શિક્ષકો, પછી સમત્કાર કરનારાઓ, હાજા કરનારાઓ, મદદ કરનારાઓ, વહીવટકરનારાઓ, અને જુદી જુદી ભાષા બોલનારાઓ.


આપડે બધાયને હાજા કરવાનું વરદાન મળ્યું નથી, આપડે બધાયને જુદી-જુદી ભાષા બોલતા નથી, આપડે બધાય ભાષાંતર કરતાં નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ