19 પણ જો એક જ અંગ હોત, તો કોય દેહ જ હોત નય!
આપડા દેહમાં એક જ અંગ નથી, પણ ઘણાય છે.
પણ હાસોહાસ પરમેશ્વરે આપડા દેહના બધાય અંગોને પોતાની ઈચ્છા પરમાણે દેહમાં લાયક જગ્યાએ ગોઠવા છે.
ઈ હાટુ, ભલેને દેહના ઘણાય અંગો છે, તોય દેહ તો એક જ છે.