15 જો પગ કેય કે, હું હાથ નથી ઈ હાટુ હું દેહનો અંગ નથી, એથી ઈ દેહનો ભાગ મટી જાતો નથી.
આપડા દેહમાં એક જ અંગ નથી, પણ ઘણાય છે.
અને જો કાન કેય કે, “હું આંખ નથી ઈ હાટુ હું દેહનો અંગ નથી.” એથી ઈ દેહનો ભાગ મટી જાતો નથી.