8 ઈ હાટુ કે, માણસ બાયથી નથી આવ્યો, પણ બાય માણસથી આવી હતી.
હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, પરમેશ્વરે પેલા આદમને બનાવ્યો અને પછી હવાને બનાવી.