Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 11:5 - કોલી નવો કરાર

5 પણ જે બાય માથે ઓઢા વગર પ્રાર્થના કરે કા પરમેશ્વરનાં હુકમોને મંડળીમાં જાહેર કરે છે, એનો અરથ છે કે, ઈ પોતાના ધણીનું અપમાન કરે છે જે એની હાટુ માથું છે કેમ કે, એની અને એક એવી બાયુની વસે કાય ફરક નથી જેનું માથું શરમાવવા હાટુ થયને ટકો કરાવ્યો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 11:5
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના નામે એક આગમભાખનારી હતી, અને ઈ બોવ ગવઢી હતી. ઈ લગન કરયા પછી હાત વરહ હુધી પોતાના ધણીની હારે રેય.


પરમેશ્વર કેય છે કે, “અંતના દીવસમાં એવુ થાહે કે, હું મારી આત્મા બધાય માણસોની ઉપર રેડી દેય; અને તમારા દીકરા અને તમારી દીકરીઓ આગમવાણી કરશે, જુવાનીયાઓને દર્શન થાહે, અને તમારા ગવઢા લોકોને સપના આયશે.”


એની સ્યાર કુવારી દીકરીઓ હતી, જે આગમવાણી કરતી હતી.


ઈ હાટુ જો કોય માણસ માથે ઓઢીને પ્રાર્થના કા પરમેશ્વરનાં હુકમોને મંડળીમાં જાહેર કરે છે, ઈ મસીહનું અપમાન કરે છે, જે મંડળીનું માથું છે.


જો કોય બાય પોતાનું માથું ઢાકે નય, તો એણે પોતાના વાળ હોતેન કાપી નાખવા જોઈએ. પણ જો બાય પોતાનું માથું મુન્ડાવે છે કે વાળ કપાવે છે તો તે શરમજનક બાબત છે; એથી બાયુને પોતાનું માથું ઢાકવું.


બાયુ મંડળીઓમાં શાંત રેય કેમ કે, એને બોલવાની પરવાનગી નથી, પણ પોતાના ધણીના આધીનમાં રેવાની આજ્ઞા છે. જેમ મુસાનો નિયમ પણ કેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ