Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 11:27 - કોલી નવો કરાર

27 ઈ હાટુ જે કોય લાયકાત વગર પરભુની રોટલી ખાય, અને આ પ્યાલામાંથી પીવે છે, ઈ પરભુના દેહ અને લોહીની વિરુધ પાપ કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 11:27
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જઈ મેમાનોને જોવા હાટુ રાજા મોઢે આવ્યા તઈ એને લગનને લાયક લુગડા પેરા વગરનો એકને જોયો.


હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.”


તમે પરભુના પ્યાલા અને મેલી આત્માના પ્યાલા, બેમાંથી પીય નથી હકતા. તમે પરભુની મેજ અને મેલી આત્માની મેજ, બેયના સહભાગી નથી બની હક્તા.


પણ કોય પરભુના દેહની હારે પોતાનો સબંધને ઓળખાયા વગર પ્યાલમાંથી પીવો અને રોટલીને ખાવ. ઈ આ ખાવા અને પીવાથી પોતાની ઉપર સજા લાવે છે.


જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ