Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 11:22 - કોલી નવો કરાર

22 શું તમારે ખાવા અને પીવા હાટુ તમારું ઘર નથી? કે શું તમે પરમેશ્વરની વિશ્વાસુ મંડળીને ધિક્કારો છો? કે, જેની પાહે કાય નથી તેઓને શરમાવો છો? હું તમને શું કવ? શું એમા હું તમને વખાણું? એમા હું તમારા વખાણ કરતો નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 11:22
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.


તમારુ જીવન એવું રાખો જેથી યહુદીઓ, બિનયહુદીઓ કે પરમેશ્વરની મંડળીને કાય નુકશાન નો થાય. તમે મારું અનુકરણ કરો. હું મારા બધાય કામોથી બધાય લોકોને રાજી કરવા માંગું છું, હું મારા સ્વાર્થનો વિસાર કરતો નથી, પણ બધાય લોકોનું ભલું કરું છું; જેથી બધાય લોકોને પરમેશ્વર બસાવે.


હવે પછી જે બાબત વિષે હું કેવા જય રયો છું, હું તમારા વખાણ નથી કરતો કેમ કે, તમારું મંડળીઓમાં ભેગા થાવાથી ભલાય નય, પણ નુકશાન થાય છે.


હું તમારી વાહવાહ કરું છું કેમ કે, તમે મને બધીય વાતોમાં યાદ કરતાં રયો છો; અને જે શિક્ષણ મેં તમને આપ્યુ છે, એનું ધ્યાન રાખીને પાલન કરતાં રયો.


જો કોય ભૂખો હોય તો ઈ પોતાના ઘરે ખાય, જેથી તમારુ ભેગા થાવાનું સજાને લાયક નો થાય. હવે જે કાય બીજી બાબતો છે એનો ઉકેલ હું ન્યા આવય તઈ કરય.


કેમ કે, હું ગમાડેલા ચેલાઓમાં બધાયથી ઓછો મહત્વનો છું, જે ગમાડેલો ચેલો કેવાને લાયક પણ નથી કેમ કે, મેં પરમેશ્વરની મંડળીમાં વિશ્વાસીઓને સતાવ્યા હતા.


પણ જો મને આવવામાં વાર લાગે તો તું જાણી લે કે, પરમેશ્વરના ઘરમાં કેવું વરતન રાખવું જોયી, પરમેશ્વરનુ ઘર તો જીવતા પરમેશ્વરની મંડળી છે ઈ તો હાસનો સ્થંભ અને આધાર છે.


જો કોય માણસ પોતાના પરિવારની હારી રીતે હંભાળ નો રાખી હક્તો હોય, તો ઈ પરમેશ્વરની મંડળીની પણ હંભાળ હારી રીતે નય રાખી હકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ