Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 11:21 - કોલી નવો કરાર

21 કેમ કે, ખાતી વખતે તમારામાંનો દરેક પોત પોતાનું ખાવાનું ખાય લેય છે; કોય ભૂખો રેય છે, તો કોય છાકટો બને છે,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 11:21
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

દરેક માણસ પેલા હારો દ્રાક્ષારસ મુકે છે, અને માણસો પેટ ભરીને હારી રીતે પીધા પછી, નબળો દ્રાક્ષારસ આપે છે, પણ ઈ હારો દ્રાક્ષારસ હજી હુધી રાખી મુક્યો છે.


જઈ તમે એક જગ્યામાં આપડા પરભુ ઈસુ મસીહના મોતને યાદ કરવા ભેગા થાવ છો તો ઈ પરભુ ભોજન નથી જેની પાહે ખાય રયા છો.


જો કોય ભૂખો હોય તો ઈ પોતાના ઘરે ખાય, જેથી તમારુ ભેગા થાવાનું સજાને લાયક નો થાય. હવે જે કાય બીજી બાબતો છે એનો ઉકેલ હું ન્યા આવય તઈ કરય.


તેઓ એના ખોટા કામ લાયક ફળ મેળવશે, તેઓ ભર બોપરે ભુંડા સુખભોગમાં પડયા રેવાનુ ગમાડે છે. તેઓ તમારી વસે એક કલંક અને દાગ છે. તેઓ દગો દેવામાં ખુશી મનાવે છે, જઈ ઈ તમારા પ્રીતિ ભોજનમાં તમારી હારે ખાય-પીવે છે.


જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ