1 કરિંથીઓને પત્ર 10:28 - કોલી નવો કરાર28-29 પણ જો કોય તમને કેય છે કે, “મૂર્તિઓને ઈ નીવેદ સડાવેલું છે,” તો એને નો ખાતા, પોતાની અંતરઆત્મા થી નય, પણ એની બુદ્ધિના કારણે જેણે તમને જાણ કરી હતી કેમ કે, મારી આઝાદીને કોય બીજા માણસની બુદ્ધિ દ્વારા ન્યાય કરવો જોયી નય. အခန်းကိုကြည့်ပါ။ |