Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 10:27 - કોલી નવો કરાર

27 જો કોય અવિશ્વાસી કોય તમને આમંત્રણ આપે અને તમે જાવા માગો છો, તો તમારી આગળ જે કાય પીરસવામાં આવે ઈ બુદ્ધિ ખાતર કાય પૂછ્યા વગર ખાવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 10:27
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક વાછડા લીયાવીને કાપો જેથી આપડે ખાયી અને રાજી થાયી.


બધાય માણસોએ આ જોયને કચ કચ કરતાં કેવા લાગ્યા કે, “જોવ, ઈસુ એક પાપી માણસના ઘરે મેમાન બનીને ગયો છે!”


જે કાય બજારમાં વેસાય છે, ઈ આત્માની દોરવણીથી કાય પણ પુછ્યા વગર ખાવ;


આપડે કાયમ હાટુ એવી વાતો શીખવાડી છયી, જેમ તમે વાસી અને હમજી હકો છો, હાલમાં હવે તમે અમને ખાલી થોડું-બોવ હંમજો છો, પણ મને આશા છે કે, તમે અમને પુરી રીતેથી હમજી હકશો.


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


ઈ હાટુ પરભુની બીક રાખીને આપડે માણસોને હમજાવી છયી; આપડે પરમેશ્વરની આગળ પરગટ થયા છયી ઈ હારે મારી આશા છે કે, તમારા મનમાં પણ પરગટ થયા છયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ