1 કરિંથીઓને પત્ર 10:18 - કોલી નવો કરાર18 ઈઝરાયલ દેશના લોકોના રીવાજોને જોવો, જઈ બધાય લોકો પરમેશ્વરને સડાવેલું નીવેદ ખાય છે તો પરમેશ્વરની પૂજામાં ભાગ લેય છે. આ રીતે જે લોકો મૂર્તિઓને બલિદાન સડાવાવમાં આવેલ નીવેદ ખાય છે, તેઓ પણ ઈ મૂર્તિઓની પૂજામાં ભાગ લેય છે. အခန်းကိုကြည့်ပါ။ |