1 કરિંથીઓને પત્ર 10:16 - કોલી નવો કરાર16 જઈ આપડે પરભુભોજનમાં ઉપયોગ કરવામાં આવતો પ્યાલાથી દ્રાક્ષારસ પીવી છયી, જેના હાટુ આપડે પરમેશ્વરનો આભાર માની છયી, તો આપડે ખરેખર મસીહના લોહીમાં સહભાગી છયી. અને જઈ આપડે રોટલી ભાગી છયી અને એને ખાયી છયી, તો આપડે ખરેખર મસીહના દેહમાં સહભાગી છયી. အခန်းကိုကြည့်ပါ။ |