Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 1:26 - કોલી નવો કરાર

26 મારા વાલા ભાઈઓ અને બહેનો યાદ રાખો કે, જીવનમાં તમારી દશા કેવી હતી જઈ પરમેશ્વરે તમને મસીહના પરમાણે કરવા હાટુ બોલાવ્યા હતા. માણસાયની રીત પરમાણે, તમારામાંથી કેટલાય બુદ્ધિશાળી નોતા, અને તમારામાંથી કેટલાય વડવાઓ નોતા

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 1:26
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ નેકનામદાર થિયોફિલ, શરુઆતથી મે પોતે આની કાળજી રાખીને અભ્યાસ કરયો છે, જેથી મે તમારી હાટુ સોપડીમા આ બનાવોને નંબર પરમાણે લખવાનું વિસારુ.


ઈ જ વખતે ઈસુ પવિત્ર આત્માથી હરખાયને બોલ્યો કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે. હા ઓ બાપ કેમ કે, તમને એવુ હારૂ લાગ્યુ છે.


તઈ રાજ્યપાલે જે કાય થયુ હતું, એને જોયને પરભુના વિષે બોધ હાંભળીને સોકી ગયો અને ઈસુ ઉપર વિશ્વાસ કરયો.


ઈ જાદુગર ટાપુના રાજ્યપાલ સર્જિયસ પાઉલની હારે હતો, જે એક બુદ્ધિશાળી માણસ હતો, અને રાજ્યપાલને બાર્નાબાસ અને શાઉલને પોતાની પાહે બોલાવીને પરમેશ્વરનાં વચન હાંભળવા મંડા.


પણ થોડાક માણસો એની હારે મળી ગયા, અને તેઓએ પરભુ ઉપર વિશ્વાસ કરયો, જેમાં દીઓનુસીઅસ જે એરિયોપાગસની મંડળીનો સભ્ય હતો, અને દામરીસ નામની એક બાય હતી, અને એની હારે બીજા થોડાક લોકો હતા.


કેમ કે, પરમેશ્વરનાં કૃપાદાન અને આમંત્રણ ઈ કોયથી રદ થાય એવા નથી.


તો પછી, આપણે બુદ્ધિશાળી લોકોના વિષે શું કય હકી છયી? યહુદી નિયમના શિક્ષકો વિષે આપડે શું કય હકી છયી? આપડે જગતમાં એવા લોકોના વિષે શું કય હકી છયી જે બોલવામાં સાલાક છે? પરમેશ્વરે ઈ બધાયને મુરખા બનાવી દીધા છે અને પોતાની બુદ્ધિને નકામી દેખાડી છે.


અને ઈ હાટુ આપડે આ વાતોને બીજા લોકોને બતાવે છે. પણ પવિત્ર આત્માની શીખવાડેલી વાતોમાં, પવિત્ર આત્મા, આત્મિક જ્ઞાનથી આત્મિક શબ્દોમાં કરે છે.


જેણે આ જગતના અધિકારીઓમાંથી કોયે નથી જાણયું કેમ કે, જો જાણતા હોત તો મહિમાવાન પરભુને વધસ્થંભ ઉપર નો સડાવત.


બધાય પવિત્ર લોકો ખાસ કરીને જેઓ રોમી પરદેશના રોમી સમ્રાટનાં મહેલમાં જેઓ વિશ્વાસી છે, તમને સલામ કેયી છયી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.


હું, મંડળીનો વડવો યોહાન આ પત્રને પરમેશ્વર દ્વારા ગમાડેલી ઈ બાય અને એના સંતાનોને લખી રયો છું, જેઓને હું મસીહમાં હાસો પ્રેમ કરું છું અને ખાલી હુ જ નય પણ તેઓ બધાય લોકો પણ પ્રેમ રાખે છે, જે હાસાયને ઓળખે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ