Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 1:17 - કોલી નવો કરાર

17 કેમ કે, મસીહે મને જળદીક્ષા આપવાને નય, પણ હારા હમાસાર હંભળાવવા હાટુ મોકલ્યો છે, જઈ હું શિક્ષણ હંભળાવું છું, તો હું બોલવામાં પોતાની આવડતનો ઉપયોગ નથી કરતો. ક્યાક એમ નો થાય કે, મસીહનું વધસ્થંભ ઉપરનું મોત નકામું જાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 1:17
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈસુને ખબર પડી કે, ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, ઈસુ યોહાન કરતાં ઘણાય ચેલાઓ બનાવે છે અને તેઓને જળદીક્ષા આપે છે.


ખરેખર ઈસુ પોતે તો નય પણ એના ચેલાઓ જળદીક્ષા આપતા હતાં,


અને પિતરે આજ્ઞા દીધી કે જેણે ઈસુ મસીહને નામે જળદીક્ષા દેવામાં આવી. એના પછી લોકોએ પિતરને વિનવણી કરી કે થોડાક દિવસ એની હારે રયો. ઈ હાટુ ઈ થોડાક દિવસ હાટુ રોકાય ગયો.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી ન્યા નો તો વાતોની સાલાકીનો ઉપયોગ કરવા આવ્યો, અને નો તો ઉતમ જ્ઞાન બતાવવા આવ્યો, પણ હું તમારી ન્યા પરમેશ્વરનાં ભેદને પરગટ કરવા હાટુ આવ્યો હતો.


અને ઈ હાટુ આપડે આ વાતોને બીજા લોકોને બતાવે છે. પણ પવિત્ર આત્માની શીખવાડેલી વાતોમાં, પવિત્ર આત્મા, આત્મિક જ્ઞાનથી આત્મિક શબ્દોમાં કરે છે.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”


પણ જો હું બોલવામાં પૂર્ણ નથી પણ મસીહ અને હારા હમાસાર વિષે મને જ્ઞાન છે, આ જ્ઞાનના વિષે મેં જે શિખવાડયું છે તે બધીય બાબતોમાં સોખવટ કરી છે.


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


કેમ કે, જઈ અમે પ્રેરિતોએ તમને આપડા પરભુ ઈસુ મસીહના સામર્થ્ય અને પાછા આવવાના વિષે બતાવ્યું, તો અમે તમને સાલાકીથી બનાવટી સંદેશો કેતા નોતા, પણ અમે મસીહનો મહિમા જોયો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ