Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 1:16 - કોલી નવો કરાર

16 હવે મને યાદ આવ્યું, મેં સ્તેફનાસના પરિવારને પણ જળદીક્ષા આપી છે પણ એની સિવાય બીજા કોયને જળદીક્ષા આપી હોય, એનું મને ધ્યાનમાં નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 1:16
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ તને આવી વાતુ કેહે, જેના દ્વારા પરમેશ્વર તારું અને તારા કુટુંબના બધાય લોકોનું તારણ કરશે.”


જઈ એને પોતાના બધાય પરિવારની હારે જળદીક્ષા લીધી. તો એણે આપને વિનવણી કરી કે, “જો તમે મને પરભુ ઉપર વિશ્વાસ કરનારી હમજો છો, તો આવીને મારા ઘરમાં રયો,” અને ઈ અમને મનાવીને લય ગય.


રાતે ઈ જ વખતે એણે એને લય જયને એના ઘા ધોયા, અને એણે પોતાના પરિવારના બધાય લોકોની હારે તરત જળદીક્ષા લીધી.


જેથી કોય પણ એમ નથી કય હકતા કે, તમે મારા નામે જળદીક્ષા પામ્યા છો.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે સ્તેફનાસ અને એના પરિવારને ઓળખો છો કે, તેઓ અખાયા વિસ્તારના પેલા લોકો હતા જેણે મસીહ ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરનાં પવિત્ર લોકોની સેવા હાટુ લાગેલા રયો.


અને હું સ્તેફનાસ અને ફોર્તુનાતસ અને અખાઈક્સના આવવાથી રાજી છું કેમ કે, તેઓ મારી મદદ કરે છે કે, જે તમે નોતા કરી હકતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ