12 જોવે આંય અરતીમાસ એને તુખિકુસ ક્રેતે બેટમાય તો ઈહીં દોવાડું, તોવે તું માયેપાંય નિકુપુલિસ શેહેરામાય યાહાટી કોશિશ કોઅજે, કાહાકા માયે હિયાળા મોયનાહામાય નિકુપુલિસ શેહેરામાય રાંહાટી નોક્કી કોઅલા હેય.
યે મુસાફિર્યેમાય બીરીયામાય રોનારો પિરહુસા પોહો સોપાત્રુસ એને થેસ્સાલોનિક શેહેરામાઅને અરિસ્તર્ખુસ એને સીકુંદસ એને દિરબે શેહેરા ગાયુસ, એને લુસ્રા શેહેરા તિમોથી એને આસિયા વિસ્તાર તુખિકુસ એને ત્રોફિમુસ, ચ્યા બોદા આમહે આરે મુસાફીર આતા, જ્યા આસિયા વિસ્તારહુદુ આમહેહાતે યેના.
ઓઅય હોકહે કા આંય તુમહેઆરે લાંબા સોમાયા લોગુ રાવ, યા કોદાચ બોદો હિયાળો તુમહેઆરે રોહીં, ચ્યા પાછે, માન જાં જાયના રોય તાં જાંહાટી તુમા માન મોદાત કોઅના.
પ્રભુમાંય આમહે પ્રિય વિસ્વાસી બાહા એને વિશ્વાસયોગ્ય સેવક તુખિકુસ તુમહાન મા કાય દશા હેય એને આંય કેહેકેન રોતહાવ ચ્યા બારામાય બોદી વાત આખી દેખાડી.
પ્રિય વિસ્વાસી બાહા એને બોરહાવાળા સેવક તુખિકુસ, પ્રભુમાંય જો મા હાંગાત્યો સેવક હેય, મા બારામાય બોદ્યો વાતો તુમહાન આખી દેઅરી.
તુખિકુસાલ માયે એફેસુસ શેહેરામાય દોવાડયોહો.
હિયાળા પેલ્લા યાહાટી કોશિશ કોઅજે, યુબુલુસ, પૂદેસ, લિનુસ, કલોદિયા એને બોદે વિસ્વાસી લોક તુલ સલામ આખતેહે.
ઓ તિમોથી, તું જલદીજ માયેપાંય યાહાટી કોશિશ કોઅજે.