33 જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “એઆ, આંય યેરૂસાલેમ શેહેરામાય યોક ઓહડો દોગાડ થોવહું, જ્યાથી લોક ઠોકાર લાગીન પોડી જાય, એને જો કાદો ચ્યાવોય બોરહો કોઅરી, તો શરમિંદા નાંય ઓઅરી.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય તીં તુમાહાય કાદે દિહે નાંય વાચ્યાહાં: ‘જ્યા દોગાડાલ કોડયાહાય નોકામ્યો હોમજ્યેલ, તોજ ખૂણા પાયા મુખ્ય દોગાડ બોની ગીયો, એલા પ્રભુ એસને ઓઅયા, એને આમે નોજાર માય તીં અદભુત હેય?’”
જીં કાદાં માઅહું યા દોગડા ઉપે પોડી, ચ્યા ટુકડા-ટુકડા ઓઅઇ જાય, બાકી જ્યા ઉપે ઓ દોગાડ પોડી, ચ્યાલ બુપટા બોનાડી દી.”
ઓ વિસ્વાસી બાહાહાય, મા મોના ઇચ્છા એને ઈસરાયેલી લોકહાહાટી પોરમેહેરાલ મા ઈ પ્રાર્થના હેય, કા પોરમેહેરા ઇહિને ચ્યાહાન તારણ મીળે.
કાહાકા યશાયા ભવિષ્યવક્તાય ખ્રિસ્તા બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કાદાં ચ્યાવોય બોરહો કોઅહે, તી નિરાશ નાંય ઓઅરી.”
એને આશા થી શરામ નાંય ઓઅય, કાહાકા પોરમેહેરાય આપહાન પવિત્ર આત્મા દેનલા હેય ચ્યાકોય પોરમેહેરા પ્રેમ આપહે મોનામાય બાઆલા હેય.
ઓ વિસ્વાસી બાહાહાય, સુન્નત કોઅના મહત્વા નાંય હેય એહેકોય આંય પ્રચાર કોઅતાહાંવ, યાહાટી માન યહૂદી લોક સતાવ કોઅતાહા, જો આંય હુળીખાંબાવોય ખ્રિસ્તા મોરણા પ્રચાર નાંય કોઉ તે કાદાજ નિરાશ નાંય ઓઅરી.
મા ઈ બોજ ઇચ્છા એને આશા હેય કા આંય કોહડીબી પરિસ્થીતીમાય શરમિંદા નાંય ઓઉં, બાકી પેલ્લા હારકા આમીબી ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના પુરી ઈંમાત ઓએ, ઓઅય હોકે, આંય જીવતો રોઉં કા મોઅઇ જાંઉ આંય મા પુરાં જીવનાકોય ખ્રિસ્તા મહિમા કોઅતો રોઉં.
યાહાટી આંય ઈહીં જેલેમાય બી દુઃખ બોગવી રિઅલો હેય, તેરુંબી લાજવાયુ નાંય, કાહાકા આંય ખ્રિસ્તાલ જાંઅતાહાંવ જ્યાવોય માયે બોરહો કોઅલો હેય, માન ખાત્રી હેય, ચ્યે હોપલા કામ ચ્યા દિહયા લોગુ જાવ પ્રભુ ઈસુ પાછો નાંય યેય તાંવ લોગુ હાચવી રાખી.
ઓ પાહાહાય, ખ્રિસ્તાઆરે એકતામાય કાયામુંજ બોની રા, યાહાટી કા જોવે તો પાછો દુનિયામાય યેઅરી તે આમહાન ઈંમાત રોય એને આમા ચ્ચા યેયના થી ચ્ચા હામ્મે શરમિંદા નાંય ઓઅજે.