1 આંય ખ્રિસ્તમાય હાચ્ચાં આખહુ, એને મા હૃદયબી પવિત્ર આત્મામાય સાક્ષી દેહે, કા આંય જુઠા નાંય બોલું.
પોરમેહેર જ્યા સેવા આંય પુરાં મોનાકોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅતાહાંવ, તોજ મા સાક્ષી હેય કા આંય જોવે પ્રાર્થના કોઅતાહાંવ તોવે સાદા તુમહાન યાદ કોઅતાહાંવ.
કાહાકા ચ્યે ચ્યાહા વ્યવહારાકોય સાબિત કોઅતેહે કા મૂસા નિયમ ચ્યાહા મોનામાય બોઆલા હેય, એને ચ્યાહા હૃદયબી ચ્યાહા બારામાય સાક્ષી દેહે, ચ્યાહા વિચાર કોયદિહી ચ્યાહાન દોષી ઠોરવેહે, તે કોયદિહી ચ્યાહાન નિર્દોષ ઠોરવેહે.
પવિત્ર આત્મા પોતેજ આપહે આત્મા આરે સાક્ષી દેહે, કા આપા પોરમેહેરા પોહેં હેય.
આંય બોજ નિરાશ હેતાંવ, એને મા યહૂદી જાત્યે લોકહાહાટી બોદો સમય દુઃખી રોતહાવ.
કાહાકા આમા યોક વાતે વખાણ કોઅજેહે, કા આમહે અંતકરણ આમહાન બોરહો દેહે, કા આમહાય માઅહા આરે એને વિશેષ કોઇન તુમહે લોકહાઆરે આમહે વેવહાર પોરમેહેરાથી પવિત્ર એને હાચ્ચાયે નુસાર આતો, જો લોકહા જ્ઞાનાનુસાર નાંય બાકી પોરમેહેરા સદા મોયા હાતે આતો.
પોરમેહેર મા યે હાચ્ચાયે સાક્ષી હેય કા બીજેદા કરિંથ શેહેરામાય યાહાટી નાંય યેનો કા આંય તુમહાન ઠોપકો દાં નાંય માગતો આતો.
જેહેકેન કા નોકીજ રીતે ખ્રિસ્તા હાચ્ચાઇ માંયેમાય હેય, યાહાટી પુરા આખાયા વિસ્તારામાય કાદો માન યે વાતવોય વાહવા કોઅનાથી નાંય રોકી કા માયે કાદાપાઅને પોયહા નાંય લેદા.
પોરમેહેર આમે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહો કાયામ ધન્ય હેય, જાંઅહે, કા આંય જુઠો નાંય બોલું.
તુમા આમી હુદી હોમજી રિયા ઓરી કા આમા તુમહે હામ્મે જવાબ દેય રીયહા, બાકી, ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, આમા તે પોરમેહેરા હામ્મે ખ્રિસ્તામાય તુમહે બોરહામાય વોદનાહાટી બોદ્યો વાતો આખજેહે.
પોરમેહેર મા સાક્ષી હેય કા આંય જ્યો વાતો તુમહાન લોખતાહાવ, ચ્યો હાચ્યો હેય.
પોરમેહેર મા સાક્ષી હેય કા ઈસુ ખ્રિસ્તા હારકા પ્રેમ કોઇન આંય તુમહાન મિળના ઇચ્છા કોઅતાહાંવ.
તુમહાન ખોબાર હેય, કા આમહાય કાદે દિહી તુમહાન ફુલાવીન વાત નાંય આખ્યેલ, આમહાય તુમહાપાયને લોબ રાખીન પોયહા મેળવાહાટી નાંય કોઅયા, પોરમેહેર સાક્ષી દેહે કા આમા એહેકેન નાંય કોઅજે.
આંય તુમહાન એહેકેન કોઅરા આગના દેતહાવ, યા કારણ ઈ હેય તુમા યોકબિજાલ ચોખ્ખે રુદયથી, હારાં મનથી એને હાચ્ચાં બોરહાકોય પ્રેમ કોઆ.
યા લીદે, પોરમેહેરાય માન ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી એને પ્રેષિત બોનાહાટી નિવાડલો હેય. પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાન બોરહા બારામાય હાચ્ચો સંદેશ એને હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી નિવાડલો, આંય છેતરું નાંય, આંય હાચ્ચાં આખતાહાવ.
આંય પોરમેહેર, ઈસુ ખ્રિસ્ત એને ચ્યા નિવાડલા હોરગા દૂતહાન સાક્ષીદાર હોમજીન તુલ ઈ જવાબદારી હોપતાહાવ કા વોગર પક્ષપાત કોઅયા યે વાતહે પાલન કોઓ, એને પક્ષપાતકોય કોઅહાજ કામ નાંય કોઅના.