35 કાદાબી આપહાન ખ્રિસ્તા પ્રેમા થી આલાગ નાંય કોઅય હોકે, નાંય વિપત્તી, નાંય ચ્યા બોનાડલી બોદી દુનિયા સંકટ, નાંય સતાવણી, નાંય દુકાળ, નાંય ગરીબી, નાંય જોખમ, કા નાંય તલવાર.
એને આંય ચ્યાહાન અનંતજીવન દેતહાવ એને ચ્ચે કોય દિહે નાશ નાંય ઓઅરી, એને ચ્યાહાન કાદો માયે વોઅને પેચકી નાંય લેય.
પાસ્કા સણા પેલ્લા જોવે ઈસુ જાંઆય ગીયો, કા મા સમય યેય ગીયહો, કા દુનિયા છોડીન પોરમેહેર આબહાહી પાછો ફિરી જાવ, તોવે ચ્યાવોય બોરહો કોઅનારા લોકહાવોય, જ્યેં દુનિયામાય આતેં, જેહેકેન તો પ્રેમ કોઅતો આતો, સેલે લોગુ તેહેકેન પ્રેમ કોઅતો રિયો.
માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”
એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.
એને જ્યેં ખારાબ કામ કોઅતેહે ચ્યા બોદા લોકહાવોય આબદા એને સંકટ યેઅરી. પોરમેહેર પેલ્લા યહૂદી લોકહા ન્યાય કોઅરી પાછે ગેર યહૂદી લોકહા ન્યાય કોઅરી.
એને જો પોરમેહેરા પોહેં હેય, તે વારીસ બી હેય, બાકી પોરમેહેરા વારીસ એને ખ્રિસ્તાઆરે વારીસ હેય, એને જો આપા ખ્રિસ્તાઆરે દુ:ખ ઉઠાવજેહે, તોવે ચ્યાઆરે મહિમા બી ભાગી બોનહું.
બાકી યે બોદી ખારાબ વાતહેમાય પોરમેહેરાકોય જ્યાંય આમહાવોય પ્રેમ કોઅલા હેય, જીત નોક્કી આમહેજ હેય.
નાંય ઉચાઇ, નાંય ઉંડાણ એને નાંય પોરમેહેરાકોય બોનાવલી કાદી બીજી વસ્તુ આપહાન પોરમેહેરા પ્રેમથી આલાગ કોઅય હોકે, જીં આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય મિળલા હેય.
આમા આજેલોગુ બુખા પીહ્યા એને જુનેજ ફાટલે ડોગલેં પોવજેહે, માર ખાજહે, એને બોટાકતા ફિરજેહે આમહાવોય આમહે રોઅના ગોએ બી નાંય હેય.
પોતે પાલન-પોષણ કોઅરાહાટી આમા બોજ મેઅનાત કોઅજેહે, જોવે લોક આમહે વિરુદમાય બોલતાહા તોવે આમા ચ્ચાહાન બોરકાત દેજહે, એને ચ્યે સતાવ કોઅતેહે, એને આમા સહન કોઅજેહે.
યા લીદે આંય ખ્રિસ્તાહાટી ક્મજોર્યો, એને નિંદાયેહેમાય, એને ગરીબાયેમાય, એને અત્યાચારમાય, એને સંકટામાય, આનંદિત હેતાંવ, કાહાકા જોવે આંય નોબળો ઓઅહું, તોવેજ આંય ખ્રિસ્તા સામર્થમાય બળવાન હેતાંવ.
કાહાકા આમહે વર્તમાના મુશીબાત્યો હાન્યો હેત્યો એને બોજ લાંબા સમયાલોગુ નાંય રોઅરી, બાકી યાહા પરિણામ અનંત મહિમા રોઅરી જીં ચ્યે બોદ્યેહેથી બોજ વોદારે ઓઅરી જ્યેં આમા વિચાર કોઅય હોકજેહે.
આમા ચારે બાજુથી દુ:ખ તે બોગાવજેહે, બાકી કોદહી આર નાંય માનજે, ગાબરાજેહે તે નોક્કી, નિરાશ નાંય ઓઅજે.
સતાવલે તે જાતહેં, બાકી નાકારલે નાંય જાજે, પાડલે તે જાતહેં, બાકી નાશ નાંય ઓએત.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા તુમા ખ્રિસ્તા પ્રેમ જાંઆય હોકે જીં આપહે હોમાજના બાઆ હેય, જેથી પોરમેહેરા બોદી ભરપુરીકોય તુમા પરિપૂર્ણ ઓઅય જાં.
આમા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ, એને આપહે આબો પોરમેહેરાલ પ્રાર્થના કોઅજેહે, જ્યાંય આપહાન પ્રેમ કોઅયા, એને આપહાન અનંતકાળા દિલાસો એને હારી આશા દેનલી હેય.
યાહાટી આંય ઈહીં જેલેમાય બી દુઃખ બોગવી રિઅલો હેય, તેરુંબી લાજવાયુ નાંય, કાહાકા આંય ખ્રિસ્તાલ જાંઅતાહાંવ જ્યાવોય માયે બોરહો કોઅલો હેય, માન ખાત્રી હેય, ચ્યે હોપલા કામ ચ્યા દિહયા લોગુ જાવ પ્રભુ ઈસુ પાછો નાંય યેય તાંવ લોગુ હાચવી રાખી.
એને ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મીળે, જ્યા વચનાવોય બોરહો કોઅલો જાહે, ઓ તોજ ઈસુ હેય જો મોઅલાહામાઅને પાછો જીવતો ઓઅય ગીયો એને યે દોરતી બોદા રાજહા શાસક હેય. તોજ ઈસુ આપહેવોય પ્રેમ કોઅહે, તો આપહેહાટી મોઅઇ ગીયો એને ચ્યાય આપહે પાપહા ડૉડ રદ્દ કોઅય દેનલો હેય.