Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 8:26 - ગામીત નોવો કરાર

26 યેજ રીતેથી પવિત્ર આત્માબી આપહે મોદાત કોઅહે, જોવે આપહે પોરમેહેરાવોય બોરહો કમજોર હેય, કાહાકા આપા નાંય જાંઆજે કા પ્રાર્થના કોઅયેહે રીતેથી કોઅરા જોજે, બાકી પવિત્ર આત્મા આપહેહાટી પોતે એહેકેન લાગણી થી વિનાંતી કોઅહે, જીં આપા શબ્દાહા કોય આખી નાંય હોકજે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 8:26
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા આખનારે તુમા નાંય હેય, બાકી તુમહે પવિત્ર આત્મા તુમહેકોય બોલી.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા ઈ નાંય જાંએ કા તુમા કાય માગતેહે? કાય તુમા બોગવાં હાટી તિયાર હેય, જેહેકોય આંય બોગાવનારો હેય, મોઅરાંહાટી જેહેકોય આંય મોઅહી?” ચ્યાહાય ઈસુલ આખ્યાં, “આમહે કોય ઓઅઇ હોકી.”


એને તો બોજ આબદામાય એને નિરાશ આતો એને દુઃખામાય રોયન બોજ પ્રાર્થના કોઇ રિઅલો આતો, એને ચ્યા ગોદારો લોયા મોઠા-મોઠા ટીપકા હારકો દોરતીવોય ગોળે.


એને આંય આબહાલ પ્રાર્થના કોઅહી, એને તો તુમહાન આજુ યોક મોદાત્યો દી, કા તો કાયામ તુમહેઆરે રોય.


આપા જ્યેં બોરહામાય મજબુત હેય, પોતાલુજ ખુશ કોઅરા કોશિશ નાંય કોઅરા જોજે, બાકી જ્યેં કમજોર હેય ચ્યાહા મોદાત કોઅરા જોજે.


આંય કોહડો દુઃખી માઅહું હેતાંવ, માન પોરમેહેરાપાઅને દુઉ કોઅનારા યા શરીરાપાઅને કું છોડાવી?


પોરમેહેરાય જીં પવિત્ર આત્મા દેનહા તી તુમહાન ગુલામ નાંય બોનાવે, કા નાંય ગાબરાવે, બાકી યાકોય પવિત્ર આત્મા આપહાન પોરમેહેરા પોહેં બોનાડેહે, જ્યાકોય આપા “ઓ આબા, ઓ પિતા” આખી હોકજેહે.


યાહાટી આમા યા શરીરામાય કાંહાજેહે એને મોઠી આશા રાખજેહે, કા આમહાન યોક ઓહડા શરીર દેય, જીં આમે યા હોરગ્યા ગોઆ હારકા રોય.


આમા યા શારીરિક શરીરમાય રોતી વોખાત વોજાથી દાબાયન હાઆ ટાકજેહે, કાહાકા આમા યા શારીરિક શરીરાલ છોડા નાંય માગજે બાકી આમા જાંઅજેહે કા પોરમેહેર આમહાન હોરગ્યા શરીર દેય, એટલે આમહે ઈ શરીર જીં મોઅઇ જાઅરી, એને અનંતજીવનામાય બોદલાય જાજે.


એને આમી આપા ચ્યા પોહેં હેય, કાહાકા પોરમેહેરાય ચ્યા પોહા આત્માલ આપહે રુદયામાય દોવાડલા હેય, જીં આત્મા પોરમેહેરાલ “ઓ અબ્બા, ઓ પિતા” આખીન હાત કોઅહે.


ખ્રિસ્તા લીદે, આપા બોદે યોકુજ પવિત્ર આત્માકોય પોરમેહેર આબા પાહી યેય હોકતેહેં.


બોદે સમયે એને બોદયે રીતેકોય આપહાન તેહેકેનુજ પ્રાર્થના કોઅરા જોજે જેહેકેન પવિત્ર આત્મા આપહાન અગુવાઈ કોઅહે, એને વિનાંતી કોઅતા રા, એને જાગતા રા, કા બોદા પવિત્ર લોકહાહાટી હેય, એને કાયામ વિનાંતી કોઅતા રા.


આમહે મહાયાજક, જો ઈસુ ખ્રિસ્ત હેય, તો આમહે બોદી કમજોરયેમાય મોદાત કોઅહે, કાહાકા ચ્યાય આપહે હારકા બોદ્યેજ જાત્યે પરીક્ષાયે સામનો કોઅયો બાકી તેરુંબી કાય પાપ નાંય કોઅયા.


યોક માઅહું હેય ચ્યાહાટી તો પોતેબી નોબળાયેહે આધીનમાયબી હેય, ચ્યાહાટી તો નાંય હોમજેત એને બટકલા લોકહાઆરે કમળ વેવહાર કોઅઇ હોકહે.


તુમા માગતાહા તેરુંબી તુમહાન નાંય મીળે, કાહાકા ખારાબ ઇચ્છાકોય માગતાહા, યાહાટી કા આપહે મોજ-મોજ્યામાય ઉડવી દા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ