Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 8:21 - ગામીત નોવો કરાર

21 કા ચ્યા બોનાડલી બોદી દુનિયા ચ્યા દિહયા વાટ જોવી રિઅલી હેય જોવે તી નાશા છુટકારો મેળવીન પોરમેહેરા પોહહા આરે મહિમા સ્વતંત્રતામાય સામીલ ઓઅય જાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 8:21
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુલ હોરગામાય ચ્ચા સમયે લોગુ રોઅના જરુરી હેય, જોવે પોરમેહેર ચ્યે વસ્તુલ નોવી બોનાવી દી જ્યો ચ્યે બોનાવલ્યો હેય, બોજ સમાયા પેલ્લા પોરમેહેરાય લોકહાન ઈ આખાહાટી પવિત્ર ભવિષ્યવક્તાહાકોય એહેકેન કોઅના વાયદો કોઅયો.


કાહાકા ચ્યા બોનાડલી બોદી દુનિયા મોઠી આશેકોય પોરમેહેરા પોહહા રુપામાય પ્રગટ ઓઅના વાટ જોવી રિઅલી હેય.


પાછે જ્યાહાલ ચ્યાય પેલ્લેથી નોક્કી કોઅયા, ચ્યાહાન નિવડયાબી, એને જ્યાહાન નિવડયા, ચ્યાહાન ન્યાયી બોનાડ્યા, એને જ્યાહાન ન્યાયી બોનાડ્યા, ચ્યાહાન ચ્યા મહિમાયેમાયબી ભાગીદાર બોનાડ્યા.


તે એહેકેજ મોઅલા માઅને પાછા જીવી ઉઠના બી ઓઅરી, જ્યા શરીરાલ ચ્યે ડાટી દેતહેં તી ઓહડા શરીર હેય જીં હોડી જાહાય, બાકી જોવે તી પાછા જીવી ઉઠી તે ઓહડા શરીર રોય જીં કોવેજ નાંય હોડી હોકે.


એને ઈ વાકય “યોકદા પાછા” યે વાતેલ દેખાડેહે, કા જ્યો વસ્તુ આલાવલ્યો જાત્યોહો, ચ્યે બોનાડલ્યો વસ્તુ ઓઅના લીદે ઓટાડી દેવાયી એટલે જીં નાંય આલાવલી જાઅરી, તીં બોની રોય.


બાકી આમા આશા કોઅજેહે, કા પોરમેહેર યોક નોવા આકાશ એને નોવી દોરતી બોનાવી જેહેકેન ચ્યાય વાયદો કોઅલો આતો, તાં કેવળ ન્યાયી લોકુજ રોઅરી.


એને માયે નોવો આકાશ એને નોવી દોરતી દેખી, કાહાકા જુનો આકાશ એને દોરતી દોરિયા હાતે ગાયપ ઓઅય ગીયે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ