Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 5:18 - ગામીત નોવો કરાર

18 યાહાટી જેહેકેન યોક માઅહા પાપહાલીદે બોદા માઅહાન ડૉડ બોગાવના આગના મિળી, તેહેકેન યોક માઅહા ન્યાયી કામા લીદે બોદહાન પાપહા માફી એને અનંતજીવન મિળલા હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 5:18
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોહાન સાક્ષી દાંહાટી યેનો, કા તો ઉજવાડા બારામાય સાક્ષી દેય, કા બોદે ચ્યા સાક્ષી લીદે ઉજવાડાવોય બોરહો કોએ.


એને જોવે આંય દોરતીવોઅને ઉચે ચોડાવલો જાહીં, તોવે બોદહાન માયેપાંય લેય લિહીં.”


તોવે યોહાના શિષ્યહાય યોહાનાપાય જાયને આખ્યાં, “ઓ ગુરુ, જીં માઅહું યારદેન નોયે ચ્યેમેરે ચ્યાહા આરી આતો, જ્યા બારામાય તુયે આખ્યેલ, એએ, તો આમી બાપતિસ્મા દેહે, એને બોદે ચ્યાપાય જાતહેં.”


એને જ્યેં વાતહેકોય તુમા મૂસા નિયમશાસ્ત્રાકોય નિર્દોષ નાંય ઠોરી હોકે, ચ્યા બોદા બારામાય હર કાદો બોરહો કોઅનારો ઈસુકોય નિર્દોષ ઠોરહે.


પોરમેહેરા ઇચ્છા આતી કા ઈસુ ખ્રિસ્ત ચ્યા લોય વોવાડીન પાપહા પ્રાયચીત કોએ, જ્યા ફળ બોરહાકોય મિળહે, પોરમેહેરાય એહેકેન ચ્યા ન્યાયપણા સાબુત દેના, કાહાકા પોરમેહેરાય ચ્યા સહનશીલતા નુસાર પાછલા કાળામાય કોઅલા પાપહાન માફ કોઅય દેના, ચ્યાહા બારામાય પોરમેહેર ચ્યા ન્યાયપણા પ્રગટ કોઅય હોકે.


ઈસુ આપહે પાપહાહાટી મોઅઇ ગીયો, એને આપહાન ન્યાયી ઠોરવાહાટી પોરમેહેરાય ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો બી કોઅયો.


જેહેકેન યોક માઅહાકોય પાપ દુનિયામાય યેના, એટલે આદામાકોય, તો પેલ્લો માટડો આતો જ્યાલ પોરમેહેરાય બોનાવ્યો, કાહાકા આદામાય પાપ કોઅયા, યાહાટી તો મોઅઇ ગીયો, કાહાકા બોદે માઅહે આદામા પોહેં હેય, યાહાટી જોવે આદામાય પાપ કોઅયા તે બોદહાય પાપ કોઅયા.


બાકી આદામા પાપ ચ્યા વરદાના હારકા નાંય હેય, જીં પોરમેહેર આપહાન ચ્યા સદા મોયાકોય દેહે, કાહાકા યોક માઅહા પાપ કોઅના લીદે બોજ લોક મોઅઇ ગીયે, બાકી પોરમેહેરા સદા મોયા એને ન્યાયપણા વરદાન ચ્યા કોઅતાબી વોદારી હેય, જીં ચ્યાય બોજ લોકહાહાટી ચ્યા યોક ઈસુ ખ્રિસ્તાકોય દેનલા હેય.


જેહેકેન યોક માઅહા આગના નાંય માનવાથી બોદા લોક પાપી ઠોર્યા, તેહેકોયજ એક માઅહા આગના માનનાકોય બોદા લોક ન્યાયી ઠોર્યા.


તોવે તુમહાવોય પાપા ઓદિકાર નાંય ઓરી, કાહાકા તુમા મૂસા નિયમા આધીન નાંય બાકી પોરમેહેરા સદા મોયા આધીન જીવતાહા.


આદામા પાપ કોઅવા લીદે બોદા માઅહાન મોઅરા પોડહે, તેહેકેન ખ્રિસ્તા લીદે બોદા મોઅલા લોકહાન જીવતા કોઅલા જાય.


બાકી હાચ્ચાઇ ઈ હેય કા ઈસુવા લેવાલ કોલહાક સમયાહાટી હોરગા દૂતહા કોઅતા વાયજ કમી કોઅયેલ, એટલે પોરમેહેરા સદા મોયાથી ઈસુ દુઃખ ઉઠાવના પાછે દુનિયા બોદા લોકહાહાટી મોઅઇ જાય, યાહાટી પોરમેહેરે ચ્યાલ મહિમા એને આદરા મુગુટ પોવાડયો.


આંય સિમોન પિત્તર, જો ઈસુ ખ્રિસ્તા સેવાક એને નિવાડલો પ્રેષિત હેતાંવ, તુમહે બોદહાહાટી લોખી રિયહો, જો ચ્યા બોજ કિમત્યા બોરહાલ મેળવી હોકહ્યા, જો આમહેમાય હેય, તો બોરહો આમહે પોરમેહેર એને તારણારા ઈસુ ખ્રિસ્તાથી આમહાન દેનલો ગીયહો, જો આમહાન પોરમેહેરાઆરે હાચ્ચો ઠોરવેહે.


બાકી તુમહાન તે ખ્રિસ્તાપાઅને પવિત્ર આત્મા દાન દેનલા ગીઅલા હેય, એને તુમા બોદે હાચ્ચાં જાંઅતેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ