14 તેરુંબી આદામ થી લેઈને મૂસા લોગુ બોદા લોકહાય પાપ કોઅયા એને બોદે મોઅઇ ગીયે, જ્યાહાય આદામા હારકા કોઅહોજ નિયમ નાંય પાળવાથી પાપ નાંય કોઅયા, આદામ ચ્યા માઅહા પ્રતિરૂપ આતો, જો યેનારો આતો.
જેહેકેન યોક માઅહાકોય પાપ દુનિયામાય યેના, એટલે આદામાકોય, તો પેલ્લો માટડો આતો જ્યાલ પોરમેહેરાય બોનાવ્યો, કાહાકા આદામાય પાપ કોઅયા, યાહાટી તો મોઅઇ ગીયો, કાહાકા બોદે માઅહે આદામા પોહેં હેય, યાહાટી જોવે આદામાય પાપ કોઅયા તે બોદહાય પાપ કોઅયા.
કાહાકા જોવે યોક માઅહા પાપહાલીદે બોદા લોક મોઅઇ ગીયા, બાકી ચ્યા પરિણામ કોલહાક વોદારી લોકહાય પોરમેહેરા સદા મોયા એને ન્યાયપણા વરદાન વોદારી મિળી, ચ્યે ઈસુ ખ્રિસ્તાકોય અનંતજીવન મિળવી, એને ચ્ચાઆરે રાજ્ય કોઅરી.
કા જેહેકેન બોદા લોકહાય પાપ કોઅયા એને બોદે મોઅઇ ગીયે, તેહેકેન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય પોરમેહેરા સદા મોયા ચ્યાહાન ન્યાયી બોનાડેહે, એને ચ્યાહાન અનંતજીવન દેહે.
કાહાકા ચ્યા બોનાડલી બોદી દુનિયા પોતાના ઇચ્છાથી નાંય, બાકી આધીન કોઅનારા પોરમેહેરાકોય નોકામ્યા આધીન ઈ આશા થી કોઅલી ગીયી,
આપા જાંઅજેહે કા જોવેને આદામાય પાપ કોઅયા, તોવેને લેયને આમી લોગુ પોરમેહેરાકોય બોનાડલી બોદી દુનિયા યોક મોયનાવાળી થેઅયે પોહાલ જન્મો દેઅના પીડા હારકી પીડા બોગવી રીયહી.
આદામા પાપ કોઅવા લીદે બોદા માઅહાન મોઅરા પોડહે, તેહેકેન ખ્રિસ્તા લીદે બોદા મોઅલા લોકહાન જીવતા કોઅલા જાય.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પેલ્લો માઅહું, એટલે આદામ, જીવતો પ્રાણી બોન્યો” એને છેલ્લો આદામ, એટલે ઈસુ ખ્રિસ્ત, અનંતજીવન દેનારો બોન્યો.
એને જેહેકેન માઅહા યોક વોખાત મોઅના એને ચ્યા પાછે પોરમેહેરાથી ચ્યા ન્યાય ઓઅના નોકીજ હેય.