Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 4:16 - ગામીત નોવો કરાર

16 યાહાટી લોક બોરહાકોય પોરમેહેરા વાયદો મેળવી હોક્યા. ઓહડા યાહાટી ઓઅહે કા વાયદો સદા મોયાથી મીળે, તોવે આબ્રાહામા બોદા પોહહાન તો વાયદો મિળી હોકહે, ઈ ફક્ત ચ્ચાહાહાટી નાંય હેય જ્યેં મૂસા નિયમાહાન પાળતેહે, બાકી બોદા લોકહાહાટી હેય જ્યા આબ્રાહામા હારકા બોરહાકોય જીવતાહા, જો આપે બોદહા આગલ્યો ડાયો હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 4:16
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે ઈસુવે ચ્યાલ આખ્યાં, “આજે યા ગોઆ લોકહા તારણ જાયહાં, યાહાટી કા ઓ બી આબ્રાહામા યોક પીડી માઅને હેય.”


આંય આખહુ કા, પોરમેહેરાય જ્યા વાયદા આગલ્યા ડાયાહા આરે કોઅલા આતા, ચ્યાહાન હાચ્ચાંજ સાબિત કોઅરા એને પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય એહેકોય સાબિત કોઅરાહાટી ઈસુ ખ્રિસ્ત સુન્નત ઓઅલા એટલે યહૂદી લોકહા સેવક બોન્યો.


એટલે, આપા પોરમેહેરાકોય ન્યાયી બોનજેહે જોવે આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે, કાહાકા બોદે માઅહે યોક હારકે હેય.


કાહાકા યોકુજ પોરમેહેર હેય, જો સુન્નત કોઅલાહાન બોરહાકોય એને સુન્નત નાંય કોઅલે હેતેં ચ્યાહાનબી બોરહાકોય ન્યાયી ઠોરવેહે.


આબ્રાહામા સુન્નત કોઅના પેલ્લા ચ્યાય પોરમેહેરાય જીં આખ્યાં ચ્યાવોય બોરહો કોઅયો એને યાહાટી પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો, ચ્યાવોય સિક્કો તરીકે સુન્નતા નિશાણી લાવી, એહેકેન યાહાટી કા તો બોદહા આબહો બોને, જ્યેં સુન્નત કોઅયા વોગર પોરમેહેરાવોય બોરહો કોઅતેહે, જેથી ચ્યાહાબી પોરમેહેરાવોય બોરહો કોઅના ચ્યાહાન ન્યાયી ઠોરવે.


યાહાટી આપા બોરહો કોઅનાકોય ન્યાયી ઠોર્યે, તે આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય પોરમેહેરાઆરે શાંતીમાય રા.


જ્યાહા કુદરાતી નુસાર જન્મો ઓઅહે ચ્યે પોરમેહેરા પોહેં નાંય, બાકી જ્યા પોરમેહેરા વાયદાનુસાર જન્મો જાયો ચ્યે હાચ્ચેજ પોહેં આખાયી.


એને ઈસુ ખ્રિસ્તાય જીં કોઅયા, ચ્યા લીદે ગેર યહૂદી લોક બોરકાત પામી, જીં પોરમેહેરાય આબ્રાહામાઆરે ઈસુ ખ્રિસ્તાકોય દેઅના વાયદો કોઅલો આતો, એને ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય, આમા પવિત્ર આત્મા મેળવી હોકજે જ્યા પોરમેહેરાય આમહાન દેઅના વાયદો કોઅલો આતો.


પોરમેહેરાય આબ્રાહામાઆરે વાયદો કોઅયો કા બોદે તો યોક વંશ કોય બોરકાત પામી, પવિત્રશાસ્ત્રમાય એહેકેન નાંય લોખલાં હેય કા ચ્યા વંશાહાલ, જેહેકેન બોજ જાંઆહાન, બાકી તો યોકા વંશાકોય, એટલે તો વંશ ખ્રિસ્ત હેય.


બાકી પવિત્રશાસ્ત્ર આપહાન દેખાડેહે કા આપા બોદે પાપી હેય, જેથી જો વાયદો પોરમેહેરાય કોઅલો આતો, તો વાયદો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે મિળહે.


જોવે આમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં, તે પોરમેહેરાય આપહાન ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા, પોરમેહેરા સદા મોયા લીદે આપહે તારણ જાયલા હેય.


કાહાકા તુમહે ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે, પોરમેહેરા સદા મોયા ને લીદે તુમહે તારણ જાયલા હેય, ઈ તુમહે પાયને નાંય જાયા, બાકી પોરમેહેરા દાન હેય.


જેથી આપા ચ્યા અનંતજીવન વારસદાર બોનાહાટી આશા થોવી હોકજે, જીં પોરમેહેરાય ચ્યા લોકહાન દાંહાટી વાયદો કોઅલો હેય, એને ચ્યા આમહાન ખાત્રી હેય કાહાકા પોરમેહેરે આપહાન ચ્યા સદા મોયાકોય લાયકે બોનાડલે હેય કાહાકા તો આમહાન ચ્ચા સદા મોયાકોય ગુના વોગાર ઠોરવે.


યા લીદે ઓ મા વિસ્વાસી બાહા એને બોઅયેહેય, પોતે પોતાલ એને બિજા લોકહાન ઈ દેખાડાહાટી આજુબી હારો વેવહાર કોઅરા કોશિશ કોઆ, કા પોરમેહેરે તુમહાન આસલીમાય હાદ્યાહા એને તુમહાન પોતાના લોક ઓઅરાહાટી નિવડયાહા. જો તુમા એહેકેન કોઅહા તે તુમા નોક્કીજ પોરમેહેરાથી આલાગ નાંય ઓઅહા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ