31 તે કાય આપા મૂસા નિયમાલ બોરહાકોય નોકામ્યા ઠોરાવજેહે? નાંય કોવેજ નાંય! બાકી આપા મૂસા નિયમાલ ચ્યા બરાબર મહત્વ દેય રીઅલે હેય.
તે તો ચ્યા આબહા આદર નાંય કોએ, એહેકેન તુમહે વડીલાહા રુડી પાળાહાટી તુમા પોરમેહેરા નિયમશાસ્ત્ર પાળના છોડી દેતહા.
ઈસુવે ચ્યાલ ઓ જાવાબ દેનો કા, “એહેકેન ઓઅરા દે, કાહાકા યે રીતે આમા તીં બોદા કોઅઇ રીયહા જીં પોરમેહેરાલ આમહે થી જોજહે” તોવે, યોહાન ઈસુવાલ બાપતિસ્મા દાંહાટી તિયાર ઓઈ ગીયો.
“ઈ મા હોમજાહા, કા આંય મૂસા નિયમશાસ્ત્રાલ એને ભવિષ્યવક્તાહા લેખાલ નાશ કોઅરા યેનહો, આંય નાશ કોઅરા નાંય યેનહો, બાકી પુરાં કોઅરા યેનહો.
કાહાકા આંય તુમહાન આખતાહાવ કા, જોવે તુમા મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહા ન્યાયપણા જીવન કોઅતા, તુમહે વોદારી ન્યાયપણા જીવન નાંય ઓઅરી, તે તુમા હોરગા રાજ્યામાય કોવેજ નાંય જાય હોકાહા.”
તો યેયન ચ્યા ખેડુતાહાન માઆઇ ટાકી એને દારાખાહા વાડી બીજહાન દેય દી” ઈ વોનાઈન ચ્યાહાય આખ્યાં, “પોરમેહેર એહેકોય નાંય કોઅરા જોજે.”
કાહાકા ખ્રિસ્તા યેયના થી મૂસા નિયમાહા ઇરાદો પુરો ઓઅય ગીયો, યાહાટી જો કાદો ખ્રિસ્તાવોય બોરહો કોઅહે, ચ્ચાલ પોરમેહેર ન્યાયી બોનાડેહે.
એને અજ્ઞાની લોકહાન હિકાડનારો, એને બોળા-બોક્ષા લોકહા ગુરુ આખાડતોહો, કાહાકા તુલ પુરી ખાત્રી હેય કા પોરમેહેરા નિયમ તુમહાન પુરાં જ્ઞાન એને હાચ્ચાં હોમજાડેહે.
નાંય, કોવેજ નાંય, ભલે બોદા લોક જુઠા નિંગ્યા, બાકી પોરમેહેર સાદા હાચ્ચો બોલહે, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય પોરમેહેરા બારામાય લોખલાં હેય, તી વચન તુલ ન્યાયી ઠોરવેહે, એને જોવે તો ન્યાય ઓઅહે તોવે તું વિજય ઓઅતોહો.
નાંય કોવેજ નાંય, જો પોરમેહેર યહૂદી લોકહા ન્યાય કોઅરાહાટી હાચ્ચો નાંય હેય તો દુનિયા લોકહા ન્યાય નાંય કોઅય હોકે.
કાહાકા જો દુનિયાવોય ઓદિકાર કોઅના પોરમેહેરા વાયદો ચ્યા લોકહાહાટી હેય, જ્યા મૂસા નિયમ પાળતાહા, તે પાછે પોરમેહેરાવોય બોરહો કોઅના નોકામ્યા એને પોરમેહેરા વાયદો તૂટી ગીયો.
આંય મા મોનથી તે પોરમેહેરા નિયમાહાકોય તે બોજ ખુશ ઓઅહું.
આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, જ્યાંય પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય માન બોચાવ્યો, મોનાકોય આંય પોરમેહેરા નિયમાહા સેવા કોઅતાહાંવ, બાકી શરીરાકોય પાપા સેવા કોઅતાહાંવ.
યાહાટી ન્યાયી વિદી આપહે પાપી સ્વભાવાનુસાર નાંય બાકી પવિત્ર આત્મા ઇસાબે ચાલતેહે, મૂસા નિયમ પુરાં કોઅલા જાય.
જોવે આંય ગેર યહૂદી લોકહાઆરે જ્યેં મૂસા નિયમ નાંય પાલન કોએ ચ્ચાહા આરે રોહુ, તે આંય ચ્ચાહા હારકો મૂસા નિયમ નાંય પાળુ, આંય મૂસા નિયમ યાહાટી નાંય પાળુ, કાહાકા સાદા આંય ખ્રિસ્તા આગના પાલન કોઅહુ, જેથી આંય મૂસા નિયમ પાળનારા લોકહાન ખ્રિસ્તામાય લેય યેય હોકુ.
આંય એહેકેન હોમાજતાહાવ કા મૂસા નિયમ પાલન કોઅનાકોય આમા ન્યાયી નાંય બોનજે, યાહાટી આંય એહેકેન માનહું કા આંય મૂસા નિયમ પાળાહાટી ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયો, જેથી આંય પોરમેહેરાહાટી જીવી હોકુ.
આંય ઈ વાત માનતાહાવ કા પોરમેહેરાય આમહે પ્રતિ ચ્યા સદા મોયા લીદે આપહાન બોચાવ્યા, કાહાકા જો લોક મૂસા નિયમ પાળીન ન્યાયી બોનતે, તે ખ્રિસ્તાલ હુળીખાંબાવોય ચોડીન મોઅરા નાંય પોડતા.