Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:15 - ગામીત નોવો કરાર

15 કાહાકા ચ્યે ચ્યાહા વ્યવહારાકોય સાબિત કોઅતેહે કા મૂસા નિયમ ચ્યાહા મોનામાય બોઆલા હેય, એને ચ્યાહા હૃદયબી ચ્યાહા બારામાય સાક્ષી દેહે, ચ્યાહા વિચાર કોયદિહી ચ્યાહાન દોષી ઠોરવેહે, તે કોયદિહી ચ્યાહાન નિર્દોષ ઠોરવેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:15
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી ચ્યા ઈ વોનાઈન ડાયહા સે લેઈને વાહના પોહહા લોગુ યોકા પાઠી યોક આમા પાપી હેય એહેકેન હોમજીન જાતા રિયા, તોવે ઈસુ યોખલો રોય ગીયો, ચ્યે થેએયે આરે જીં આજુબી તાંજ ઉબલી આતી.


પાઉલે મોઠયે સોબાયે એછે યોક્યે નોજારેકોય એઅયા, એને આખ્યાં, “ઓ બાહહાંય, માયે આજેલોગુ પોરમેહેરાહાટી બીલકુર હાચ્ચાયેથી જીવન વિતાવ્યાહા.”


યાથી આંયબી કોશીત કોઅતાહાંવ, કા પોરમેહેરા એને માઅહા એછે મા મન કાયામ નિર્દોષ રોય.


પાછે જ્યેં ગેર યહૂદી, જ્યાહાન મૂસા નિયમ નાંય દેના, તેરુંબી ચ્યે સ્વભાવિક રીતેથી મૂસા નિયમાહા માઅને કોલહાક નિયમ પાળતેહે, યાહાટી ચ્યાહાપાય નિયમ નાંય ઓઅલા લીદે બી ચ્યે પોતે પોતાહાટી નિયમ હેય.


એને જીં માઅહું શારીરિક રુપ થી વોગાર સુન્નત રિયા, જોવે તો મૂસા નિયમ પાલન કોએ, તોવે તી સુન્નત કોઅલા હેય, એને તોવોય મૂસા નિયમ હેય, તેરુંબી તું મૂસા નિયમ નાંય પાળે તે કાય તી માઅહું તુલ દોષી નાંય ઠોરવી?


આંય ખ્રિસ્તમાય હાચ્ચાં આખહુ, એને મા હૃદયબી પવિત્ર આત્મામાય સાક્ષી દેહે, કા આંય જુઠા નાંય બોલું.


કાહાકા આમા યોક વાતે વખાણ કોઅજેહે, કા આમહે અંતકરણ આમહાન બોરહો દેહે, કા આમહાય માઅહા આરે એને વિશેષ કોઇન તુમહે લોકહાઆરે આમહે વેવહાર પોરમેહેરાથી પવિત્ર એને હાચ્ચાયે નુસાર આતો, જો લોકહા જ્ઞાનાનુસાર નાંય બાકી પોરમેહેરા સદા મોયા હાતે આતો.


યાહાટી પોરમેહેરા દાક રાખીન, આમા લોકહાન હાચ્ચાયેવોય બોરહો કોઅરાહાટી વિનાંતી કોઅજેહે. પોરમેહેર આમહાન પુરેરીત્યેકોય જાંઅહે, આંય આશા કોઅતાહાંવ કા તુમહે મોનામાયબી આમહાન હારેરીતે જાંઅતાહા.


જ્યા ઓહડા જુઠા શિક્ષણ દેતહા ચ્યા ડોંગી હેય, ચ્યાહા હૃદય, હારાં કોઅના કા ખારાબ કોઅના, ચ્યા બારામાય નોક્કી કોઅહે તી મોઅઇ ચુકલા હેય, જેહેકેન કા તાતા લોખીન્ડાકોય બાળી દેનહા.


જ્યા લોકહા મોન ચોખ્ખાં હેય ચ્યાહાહાટી બોદા ચોખ્ખાં હેય, બાકી જ્યા લોક અશુદ્ધ હેય ચ્યાહાહાટી કાયબી ચોખ્ખાં નાંય હેય, કાહાકા ચ્ચાહા મોન એને અંતકરણ ખારાબ હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ