Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 16:17 - ગામીત નોવો કરાર

17 આમી ઓ વિસ્વાસી બાહાહાય, આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા તુમા ઓહડા લોકહાપાઅને હાચવીન રા, જ્યા ફુટ પાડના એને બીજહાન પાપ કોઅના કારણ બોનતેહે, ઓહડો વ્યવહાર ચ્યે હાચ્ચાં શિક્ષણા આરે મેળ નાંય ખાય, તુમા ઓહડા લોકહાથી દુઉ રા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 16:17
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે તો ચ્યાહાબી નાંય પાળે, તોવે મંડળ્યેલ આખી દે, બાકી જોવે તો મંડળીબી નાંય પાળે, તોવે તુમા ચ્યાઆરે એહેકેન વેવહાર કોઅજા જેહેકોય ગેર યહૂદી એને કર લેનારા આરે કોઅહા.


પાપ કોઅનારા લેદે દુનિયા હારાપી હેય, પાપ કોઅના ઓઅઇ હોકહે, બાકી જ્યા માઅહા લીદે પાપ કોઅહે ચ્યાલ ખારાબ સાજા મિળી.


જુઠા ભવિષ્યવક્તાહાથી હાચવીન રોયા, જ્યા ગેટાહા વેહે લેઈને તુમહેપાય યેતાહા, બાકી હકીકત માય ચ્યા ફાડી ખાનારા જોનાવરા હારકા હેય.


પાછે ઈસુવે ચ્યા શિષ્યહાન આખ્યાં, “ઈ નોક્કી હેય કા, જ્યો વાતો માઅહાલ પાપા પરીક્ષાયો કોઆડત્યોહો, ચ્યો ઓઅરી, બાકી હાય, ચ્યા માઅહાલ જ્યા લેદે યો વાતો ઓઅત્યોહો.


આમા વોનાયાહા, કા આમહામાને કોલહાક લોક તુમહેપાય યેનલા હેય, એને ચ્યાહાય તુમાહાલ ચ્યાહા વાતહેકોય ગાબરાવી દેના, એને તુમહે મન ઉલટાવી દેનહે બાકી આમહાય ચ્યાહાલ આગના નાંય દેનલી આતી.


કાહાકા પેલ્લી વાત તે ઈ આંય વોનાતાહાવ, કા જોવે તુમા મંડળીમાય આરાધના કોઅરાહાટી બેગે ઓઅતેહે, તે તુમહામાય ફુટ ઓઅહે એને માન એહેકેન બોરહો હેય કા ચ્યાહામાઅને કોલહ્યોક વાતો હાચ્યો હેય.


કાહાકા તુમા આમી લોગુ અવિસ્વાસ્યા લોકહા હારકે રોતેહેં, યાહાટી જોવે તુમહામાય ઈર્ષ્યા એને જગડો હેય, તે કાય તુમા અવિસ્વાસ્યા હારકા નાંય હેય? એને કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય જીવી રીયહે?


તાં બો બોદા ખ્રિસ્તી યહૂદી લોક આતા જ્યા પોતે બોચાંહાટી કેવળ ઈસુવોય બોરહો નાંય કોએત બાકી યહૂદી નિયમબી પાળતે આતેં, ચ્યે ગુપ્ત રીતીકોય આમહે ટોળામાય યેને આપહે તારણારા ઈસુ ખ્રિસ્તામાય જી આઝાદી હેય, ચ્યેલ નાશ કોઅરા કોશિશ કોઅય રીઅલે આતેં, જ્યેથી ચ્યે આમહાન યહૂદી નિયમાહા ગુલામ બોનાડી હોકે.


ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, તુમા બોદે મિળીન મા અનુસરણ કોઆ, એને ચ્ચાલ જ્યા સ્વભાવ ચ્ચા નમુના અનુસરણ હેય, જીં તુમહાય આમહેમાય દેખ્યેલ જોવે આમા તુમહેઆરે આતા.


હાચવીન રા, કાદાં તુમહાન નોકામી એને બેકાર વાતહેકોય છેતરી નાંય દેય, જ્યો માઅહા રીતીરીવાજાહા પરમાણે એને દુનિયા શિક્ષણા પરમાણે હેય બાકી ખ્રિસ્તા શિક્ષણા હારકા નાંય હેય.


ઓ વિસ્વાસી બાહાહાય, ચ્યા ઓદિકારાકોય આમા આગના દેતહા જો પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આમહાન દેનલો હેય, ઓહડા કાદાબી વિસ્વાસી બાહા કા બોઅહી આરે આલાગ રા, જો કામ કોઅરા આળહાય કોઅહે એને જો ચ્યો વાતો નાંય માને જ્યો આમહાય હિકાડલ્યો હેય.


આંય તુલ પાછો આખી રિયહો, મોકોદુનિયા વિસ્તારામાય જાં પેલ્લા તુલ વિનાંતી કોઅયેલ, કા તું એફેસુસ શેહેરામાય રોયન ચ્ચા જુઠા શિક્ષણ દેનારાહાન આગના દે, કા ચ્યા લોક જુઠા શિક્ષણ નાંય દેય.


ચ્યા પોરમેહેરા ભક્ત ઓઅના દેખાવો કોઅરી, બાકી ચ્યા પોરમેહેરા સામર્થ્યાલ નાંય માની જીં ચ્યાહાન પોરમેહેરા ભક્ત બોનાહાટી મોદાત કોઅય હોકહે, ઓહડા માઅહા પાઅને દુઉ રોજે.


બાકી કાદો વિસ્વાસી લોકહા મંડળીમાય ફુટ પાડે, ચ્યાલ યોકદા કા બેનદા હોમજાડ, તેરુંબી નાંય માને તે ચ્યાઆરે કાય વેવહાર નાંય કોઅના.


ચ્યા લોક જ્યા ખ્રિસ્તા વિરુદી હેય આપહાન છોડીન જાતા રીયહા, બાકી ચ્યા આપહે માઅને નાંય આતા, કાહાકા જો ચ્યા આપહે માઅને રોતા, તે ચ્યા આપહે આરે રોતા, બાકી ચ્યા જાતા રિયા. યાકોય ઈ માલુમ ઓઈ ગીયા કા ચ્યા બોદા આપહે માઅને નાંય હેય.


યાજ ચ્યા લોક હેતા જ્યા તુમહાલ યોકઠા ઓઅરા નાંય દેય રીયહા. ચ્યા પોતાના સ્વાભાવિક ઇચ્છા નુસાર વેવહાર કોઅતાહા, એને ચ્યાહામાય પવિત્ર આત્મા નાંય હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ