28 યાહાટી આંય, બોદહા પેલ્લા યેરૂસાલેમ શેહેરામાય જાહું, જેથી યા ઉગરાણી પોયહા ચ્યાહાન દાવ, ચ્યા પાછે, આંય રોમ શેહેરામાય યેયન તુમહેઆરે મિળું, ચ્યા પાછે સ્પેન દેશ માય જાવ.
તોવે ચ્યા રાખવાળ્યાહાન આરે લેઈને કોબારેપાય લી ગીયા, એને કોબારેવોય થોવલા દોગાડાવોય નિશાણી લાવી દેની કા દોગડાલ કાદો નાંય ઓટાડે, પાછે ચ્યા સિપાડાહાન રાખવાળી કોઅરા છોડી ગીયા.
બાકી જીં માઅહું ચ્યા સાક્ષી માનહે તો સાબિત કોઅહે કા, પોરમેહેર હાચ્ચો હેય.
જોવે યો વાતો ઓઅઇ ચુક્યો તોવે પાઉલે મોકોદુનિયા એને આખાયા વિસ્તારા વિસ્વાસ્યાહાલ મિળ્યાં પાછે યેરૂસાલેમ શેહેરામાય જાયના નોક્કી કોઅયા, એને આખ્યાં, “તાં જાઅના પાછે માન રોમ શેહેર બી એઅના જરુરી હેય.”
યાહાટી આમી આંય સ્પેન દેશ જાહીં તોવે રોમ શેહેરામાય યેયન આંય તુમહેઆરે મિળીન જાહીં, કાહાકા માન આશા હેય, કા તી મુસાફરી માય તુમહેઆરે મિળું, એને તુમહેઆરે મિળનાકોય આંય આનંદિત ઓઅય જાવ, એને મા ઇચ્છા હેય કા તુમા મા સ્પેન દેશ જાઅના મુસાફરીહાટી મોદાત કોએ.
આંય ઈ યાહાટી નાંય લોખું કા માન દાન જોજે, બાકી મા ઇચ્છા હેય કા હારાં કામાહામાંય ભાગીદાર કોઅલા જાં જોજે, જીં તુમહે પેલ્લા કોઅલા હેય, એને જ્યા લીદે પોરમેહેર તુમહાન ઇનામ દેઅરી.
જેહેકોય બોદી દુનિયામાય ઈ હારી ખોબાર ફેલાય રિઅલી હેય એને બોજ લોક વિસ્વાસી બોની રીઅલા હેય, તેહેકોયનુજ તુમહે વોચમાય ઓઅતા યેય રીયલા હેય જ્યા દિહયાથી તુમાહાય યાલ વોનાયા એને પોરમેહેરા સદા મોયા હાચ્ચાઇ પુરી રીતેકોય હોમજી ગીયા.