Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 15:27 - ગામીત નોવો કરાર

27 ચ્યાહા ઓ ફેસલો હારો હેય, કાહાકા જોવે ગેર યહૂદી લોકહાય ચ્ચાહા થી આત્મિક બોરકાત પામી, તે ચ્ચાહા ફરજ બી હેય કા યેરૂસાલેમ શેહેરમાય રોનારા લોકહા બોદી જરૂરતહાટી ચ્ચાહાન મોદાત કોએ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 15:27
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેહેકોય જ્યાહાય આમે વિરુદ પાપ કોઅલા આતાં, ચ્યા વિરુદયાહાલ આમાહાય માફ કોઅયા, તેહેકોય તુંબી આમહે પાપહા માફ કોઓ.


બાકી જો કોલહાક હાર્યો જૈતુના જાડા ડાળખ્યો તોડી ટાકલ્યો ગીયો, એને તુમા ગેર યહૂદી લોક જંગલી જૈતુના જાડા ડાળખ્યેહે હારકા હેય, જ્યાહાન જંગલી જૈતુના જાડા માઅરે તોડીન હારા જૈતુના જાડ માય કલામ કોઅવામાય યેના, આમી તુમા યહૂદીયાહાથી જી હારેં જૈતુના જાડા મુળે હેય, એને ચ્ચે જૈતુના રસાથી બોઆલા મુળહા ભાગીદાર બોની ગીઅલા હેય.


આપા જાંઅજેહે કા, મૂસા નિયમ આત્મિક હેય, બાકી આંય માઅહું હેય, એને આંય પાપા ગુલામ હેય.


આમહાય તુમહેમાય પોરમેહેરા સંદેશ પોઅયો, તે ઈ મોઠી વાત નાંય હેય કા આમહે શારીરિક ગોરાજે હાટી આમા તુમહેપાઅને પાક વાડજે.


ઈ જરુરી હેય કા જ્યા લોક પોરમેહેરા વચન હિકાડતાહા, ચ્યાહાન જ્યા લોક હિકતાહા ચ્યાહાકોય ખાઅના કા પોયહા મોદાત મિળાં જોજે.


આંય પાઉલ મા આથેકોય લોખતાહાવ, કા આંય પોતે ચુકતો કોઅય દિહી, તું પેલ્લાથી જાંઅતોહો કા જો આંય તો મોદાત નાંય કોઅતો, તે તું પોતે ઈ નોવા જીવન નાંય મિળવી હોકતો, યાહાટી તું તો પોતે જીવના મા કર્જદાર હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ