Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 15:24 - ગામીત નોવો કરાર

24 યાહાટી આમી આંય સ્પેન દેશ જાહીં તોવે રોમ શેહેરામાય યેયન આંય તુમહેઆરે મિળીન જાહીં, કાહાકા માન આશા હેય, કા તી મુસાફરી માય તુમહેઆરે મિળું, એને તુમહેઆરે મિળનાકોય આંય આનંદિત ઓઅય જાવ, એને મા ઇચ્છા હેય કા તુમા મા સ્પેન દેશ જાઅના મુસાફરીહાટી મોદાત કોએ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 15:24
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાછે મંડળી લોકહાય ચ્યાહાલ વાટેહાટી પોયહા એને ખાઅના દેયને દોવાડી દેના, એને ચ્યા ફીનીકે એને સમરૂન વિસ્તારામાઅને ગીયા, એને તાઅને વિસ્વાસ્યાહા આરે વાત કોઅયી કા, ગેર યહૂદી લોક કેહેકેન હારી ખોબાર વોનાયને ખ્રિસ્તાવોય બોરહો કોઅય રીઅલા હેય, ઈ આખીન ચ્યાહાય બોદા વિસ્વાસી બાહહાલ બોજ આનંદિત કોઅયા.


જોવે યો વાતો ઓઅઇ ચુક્યો તોવે પાઉલે મોકોદુનિયા એને આખાયા વિસ્તારા વિસ્વાસ્યાહાલ મિળ્યાં પાછે યેરૂસાલેમ શેહેરામાય જાયના નોક્કી કોઅયા, એને આખ્યાં, “તાં જાઅના પાછે માન રોમ શેહેર બી એઅના જરુરી હેય.”


હાંત દિહી પાછે જોવે તાઅને આમહે જાયના સમય યેનો, તે આમા તાઅને નિંગીન ચાલ પોડ્યા એને ચ્યા બોદા લોકહાય થેઅયો એને પોહહા હાતે આમહાન શેહેરા બાઆ હુદુ પોઅચાડયા, એને આમહાય દોરિયા મેરાવોય માંડયે પોડીન પ્રાર્થના કોઅયી.


મા આખના મતલબ ઓ હેય કા જોવે આંય તુમહેપાય યાંવ, તોવે તુમહાન બોરહામાય મજબુત કોઅરાહાટી મોદાત કોઅહી, એને તુમા માન મોદાત કોઅહા.


યાહાટી આંય, બોદહા પેલ્લા યેરૂસાલેમ શેહેરામાય જાહું, જેથી યા ઉગરાણી પોયહા ચ્યાહાન દાવ, ચ્યા પાછે, આંય રોમ શેહેરામાય યેયન તુમહેઆરે મિળું, ચ્યા પાછે સ્પેન દેશ માય જાવ.


મા યોજના આતી કા આંય તુમહે પાહિથી રોયન મોકોદુનિયા વિસ્તારામાય જાંઉ, એને પાછી મકોદુનિયા વિસ્તારથી પાછી ફિરીન યેતાબી તુમહેપાય યાંવ. યા પાછે જોવે આંય યહૂદીયા વિસ્તારા એછે મુસાફરી કોઅઉ તે તુમા માન મુસાફરીહાટી જરુરી સામાન દેયને મા મોદાત કોએ.


ચ્યાહામાઅને કોલહાક લોકહાય જ્યાહાન તુયે મોદાત કોઅલી હેય ચ્યાહાય ઇહિને મંડળી લોકહાન આખ્યાં, કા તું આપહે આર્યા વિસ્વાસી બાહાહાવોય કોલહા પ્રેમ કોઅતોહો. આમી માન તુલ ઈ આખના હેય કા તું યા લોકહા મોદાત કોઅના ચાલુ રાખ, જોવે ચ્ચા તો પાહીને જાઅરી કાહાકા ઈ પોરમેહેરાલ રાજી કોઅહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ