Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 15:18 - ગામીત નોવો કરાર

18 ખ્રિસ્તાય માકોય જીં કોઅયા તી આખાહાટી માન ઈંમાત હેય, કા આંય ગેર યહૂદી લોકહાન પોરમેહેરા વાતહે પાલન કોઅરાહાટી સક્ષમ હેતાંવ, જોવે ચ્યા મા શબ્દ વોનાયા એને મા કામહાલ દેખ્યા તોવે ચ્યાહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 15:18
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે જ્યાલ પાચ તાલાંત મિળ્યાં એટલે યોક તાલાંત પંદર વોરહા મોજરી ઓઅહે, ચ્યાય તારાતુજ જાયને વેપાર કોઅયો એને પાચ બિજા પાછા કામાવ્યા.


તોવે શિષ્યહાય બોદી જગ્યે જાયન લોકહાન હારી ખોબાર આખી, પોરમેહેરાય ચ્યાહાન મોદાત કોઅયી એને મોઠે ચમત્કાર કોઇન દેખાડયાં કા ચ્યા વાત હાચ્ચી હેય. આમેન.


અન્તાકિયા શેહેર પોઅચીન ચ્યાહાય મંડળ્યેલ યોક્ઠી કોઅયી એને આખ્યાં, પોરમેહેરાય ચ્યાહાઆરે રોયન કેહેકેન મોઠે-મોઠે કામે કોઅયે, એને કેહેકેન પોરમેહેરાય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્ત ઈસુવોય બોરહો કોઅરા લાયકે બોનાડ્યા.


તોવે બોદી સબા ઠાવકાજ રોયન બારનાબાસ એને પાઉલા વોનાયા લાગ્યા, કા પોરમેહેરાય ચ્યાહાકોય ગેર યહૂદી લોકહામાય કોહડે-કોહડે મોઠે ચિન્હે, એને ચમત્કારા કામે દેખાડયે.


જોવે ચ્યા યેરૂસાલેમ શેહેરમાય પોઅચ્યા, તોવે મંડળી લોક એને પ્રેષિત એને વડીલ ચ્યાહાન આનંદકોય મિળ્યાં, એને પાઉલ એને બારનાબાસે આખ્યાં કા પોરમેહેરાય ચ્યાહાઆરે રોઇન કોહડે-કોહડે કામ કોઅલે આતેં.


તોવે પાઉલે ચ્યાહાન સલામ કોઇન, જ્યેં-જ્યેં કામે પોરમેહેરાય ચ્યા સેવાયેથી ગેર યહૂદીયાહામાય કોઅલે આતેં, યોક-યોક કોઇન બોદા આખ્યાં.


બાકી પેલ્લા દમસ્ક શેહેરા, પાછા યેરૂસાલેમ શેહેરા રોનારાહાલ, તોવે યહૂદી વિસ્તારા બોદા ઇલાકામાય એને ગેર યહૂદીયાહાલ માયે સંદેશ દેનો કા પાપ કોઅના છોડી દા એને પોરમેહેરાએછે ફિરીન એહેકેન જીવા કા લોકહાન ખોબાર પોડે તુમાહાય પાપ કોઅના બંદ કોઅઇ દેનહા.


ચ્યા ઈસુ ખ્રિસ્તાય માન પોરમેહેરા પ્રેષિત ઓઅના ઓદિકાર દેનો, જેથી બોદી જાતી લોક ચ્યાવોય બોરહો કોઅય એને ચ્યા આગના માને.


બાકી આમી પ્રગટ ઓઇન સનાતન પોરમેહેરા આગનાકોય ભવિષ્યવક્તાહાય જ્યો વાતો પવિત્રશાસ્ત્રમાય લોખ્યો, ચ્યેહેકોય બોદી જાત્યે લોકહાન હારી ખોબાર આખલી ગીયી, કા બોરહો કોએ એને ચ્ચા આગના માને.


તુમા પેલ્લા પાપા ગુલામ આતેં, બાકી આમી તુમા ચ્યા શિક્ષણા પાલન કોઅતેહે, જીં તુમહાન હિકાડયાં, યાહાટી આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.


પોરમેહેર આમે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહો કાયામ ધન્ય હેય, જાંઅહે, કા આંય જુઠો નાંય બોલું.


કાહાકા જો આંય વાહવા કોઅના જાંઉબી તે મૂર્ખ નાંય હેય, કાહાકા હાચ્ચાં બોલહી, બાકી આંય ઈ નાંય કોઅહી, કાહાકા એહેકેન નાંય ઓએ, કા જેહેકેન માન જો કાદો એઅહે, તો માન ચ્યાથી વોદારે હુમજે.


આમા ઈ નાંય આખજે કા આમહેપાય પોતાનાથી કાયબી કોઅના ક્ષમતા હેય, બાકી પોરમેહેર આમહાન ઈ ક્ષમતા દેહે.


પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા.


કાહાકા જ્યા પોરમેહેરાય પિત્તરાલ સુન્નત કોઅલા યહૂદીયાહામાય પ્રેષિત બોનાહાટી નેમ્યો, ચ્યાજ પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાવોચમાય પ્રેષિત બોનાહાટી નેમ્યો.


તુમા જીં કાય બોલા કા કોઆ, તી બોદા પ્રભુ ઈસુવા નાંવ લેઈને કોઆ એને પ્રભુ ઈસુથી પોરમેહેર આબા ધન્યવાદ કોઆ.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા તો તુમહાન ઈંમાત દેય, એને જીં હારાં હેય ચ્યાલ સાદા કોઅરા એને આખાહાટી મજબુત કોએ.


બોરહો કોઅના લીદેજ આબ્રાહામ નાંવા માઅહું પોરમેહેરાય ચ્યાલ યોકે જાગે જાંહાટી હાદ્યો, આગના માનીન તો ચ્યા જાગાએસે નિંગી ગીયો જ્યાલ પોરમેહેર ચ્યાલ વારસામાય દેનારો આતો. આબ્રાહામ ઈ નાંય જાંઅતો આતો, કા કેછ જાતહાવ, તેરુંબી તો ચ્યે જાગે જાંહાટી નિકળ્યો.


એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.


બાકી પોરમેહેરા વચન પાળનારા બોના, એને ફક્ત વોનાનારાજ નાંય જ્યા પોતાલ દોગો દેતહેં.


ઓ મા પ્રિય પોહાહાય, આપા શબ્દ એને વાતહેકોય નાંય, બાકી કામ એને હાચ્ચાઇથી પ્રેમ કોએ.


બાકી ઈહીં લોગુ કા મુખ્ય હોરગા મિખાયેલે બી તેહેકેન નાંય કોઅયા જેહેકેન યા જુઠા માસ્તાર કોઅતાહા. જોવે સૈતાને મિખાયેલાલ યે વાતવોય બોલાબોલી કોઅયી, કા ચ્યાહામાઅને કાદાલ ભવિષ્યવક્તા મૂસા શરીર પુરાહાટી ઓદિકાર હેય, તે જોવે મિખાયેલાપાય યા લોકહા તુલનામાય બોજ વોદારે ઓદિકાર હેય, તેરુંબી સૈતાનાલ ખારાબ વાતો નાંય કોઅયો એને ચ્યાવોય દોષ નાંય લાવ્યો. બાકી ચ્યાય કેવળ ઓલહાં આખ્યાં, “પ્રભુ તુલ દોમકાડે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ