Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 14:3 - ગામીત નોવો કરાર

3 જીં માહાં ખાહે, તીં માહાં નાંય ખાનારાલ દોષ નાંય લાવે, એને માહાં નાંય ખાનારો, માહાં ખાનારાહાવોય દોષ નાંય લાવે, કાહાકા પોરમેહેર બેનહ્યાન સ્વીકાર કોઅહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 14:3
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

“હાચવીન રા, કા યા વાહાનાહા માઅને કાદાલ નોકામ્યા મા ગોણતા, કાહાકા તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, હોરગામાય ચ્યા હોરગા દૂત મા આબહા આરે કાયામ રોતહા.


તોવે યોહાના શિષ્ય ઈસુપાય યેના એને ચ્યાહાય આખ્યાં કા “કાય કારણ હેય કા આમા એને પોરૂષી લોક ઉપહા કોઅતાહા, બાકી તો શિષ્ય ઉપહા નાંય કોએત.”


એને ઈસુવે ચ્યા લોકહાન જ્યા પોતા બારામાય એહેકોય વિચાર કોઅતા કા, “આમા હારાં હેજે” એને બીજહાન નિચા ગોણુ આતા ચ્યાહાન ઓ દાખલો આખ્યો.


તોવે પિત્તરે બોલના સુરુ કોઅયા, “આમી માન ખાત્રી જાયી, કા પોરમેહેર કાદાજ પક્ષપાત નાંય કોએ.


પિત્તર યો વાતો આખી રિઅલો આતો કા વચન વોનાનારાહાવોય પવિત્ર આત્મા ઉતી યેના.


એને તાં રોનારા લોકહાય આમેવોય બોજ મોઠી દયા દેખાડી; કાહાકા હિયાળો આતો એને વરહાદ ઓઅરા લાગ્યો યાહાટી ચ્યાહાય આગ હોલગાડી એને આમે બોદહા સ્વાગત કોઅયા.


કાહાકા જોવે ઈસરાયેલ લોકહાન છોડી દેયના, દુનિયા લોકહા પોરમેહેરાઆરે મેળમિલાપ ઓઅના લીદે બોન્યા, તે કાય ચ્યાહા ખ્રિસ્તાલ ખ્રિસ્તા હારકા સ્વીકાર કોઅના, જેહેકેન યોક માઅહું મોઅલા માઅને પાછા જીવી ઉઠહે ચ્યા હારકા નાંય બોની?


જીં માઅહું બોરહો કોઅનામાય નોબળાં હેય, ચ્યાલ સ્વીકાર કોઆ, બાકી ચ્યાઆરે બોલાબોલીથી ન્યાય નાંય કોઅના, કા ચ્યાય કાય કોઅરા જોજે એને કાય નાંય કોઅરા જોજે.


તે તુમા આમી તુમહે હાંગાત્યા વિસ્વાસી લોકહાવોય કાહા આરાપ લાવતેહે? તુમા કાહા હાંગાત્યા વિસ્વાસી લોકહાન નોકામ્યે હોમાજતેહે? આપે બોદહા ન્યાય પોરમેહેર કોઅરી.


યાહાટી આમીને આપા યોકબિજાલ દોષ નાંય લાવજે, બાકી તુમા ઈ નોક્કી કોઅઇ લા કા કાદા વિસ્વાસી બાહા રુકાવાટ કા ઠોકાર ઓઅના કારણ નાંય બોને.


જો તો વિસ્વાસી બાહા તો ખાઅના લીદે પોરમેહેરા આગના પ્રેમથી નાંય પાળે, તે તી ખાઅના નાંય ખાતો, કાહાકા ખ્રિસ્ત ચ્યા હાંગાત્યો વિસ્વાસી બાહાહાટીબી મોરણ પામ્યો, ચ્યાલ તું ખાઅનાકોય નાશ નાંય કોઓ.


હારાં તે ઈ હેય કા તું માહાં નાંય ખાયનાં એને દારાખા રોહો નાંય પિઅના, ઓહડા નાંય કોઅના જ્યાથી વિસ્વાસી લોક ઠોકર ખાય.


યાહાટી, જેહેકેન ખ્રિસ્તાય પોરમેહેરા મહિમાહાટી તુમહાલ સ્વીકાર કોઅયા, તેહેકેનુજ તુમાબી બીજહાન સ્વીકાર કોઆ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ