Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 14:12 - ગામીત નોવો કરાર

12 તો યાકોય સાફ ઓઅય જાહે, કા આમહા માઅને દરેક માઅહું પોરમેહેરાલ પોતે કામહા ઇસાબ દેઅરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 14:12
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને આંય તુમહાન આખતાહાવ કા, જ્યો-જ્યો નોકામ્યો વાતો માઅહું આખી, ન્યાયા દિહીહયામાય ચ્યે બોદયે વાતહે ઇસાબ લેવામાય યી.


આંય, માઅહા પોહો, મા હોરગા દૂતહા આરે મા આબહા મહિમામાય યીહીં, એને ચ્યે સમયે આંય બોદહાલુજ ચ્યાહા કામહા ઇસાબે ઇનામ દિહી.


તોવે માલિકાય કારબાર્યાલ હાદિન પુછ્યાં, ઈ કાય હેય જીં આંય તો બારામાય વોનાય રિયહો? તુયે મા પોયહા કાય કોઅયા ચ્ચાહા બોદો ઇસાબ દે, કાહાકા તું આગલા કારબારી નાંય રોય હોકે.


કાહાકા ઈ જરુરી હેય કા આમા બોદે ખ્રિસ્તા ન્યાયાસના હામ્મે ઓજૂર ઓઅજે કા દરેકાલ શારીરિક શરીરાથી કોઅલા હારાં કા ખારાબ કામ કોઅયા ઓરી ચ્યાનુસાર ચ્યાલ ફળ મીળે.


કાહાકા દરેક માઅહું પોતાના કામહા જિમ્મેદાર પોતેજ રોઅરી.


બાકી ચ્યે જો જીવતા એને મોઅલાહા ન્યાય કોઅનારા પોરમેહેરાલ પોતાના ચાલચલના ઇસાબ દેઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ