Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 13:10 - ગામીત નોવો કરાર

10 કાહાકા પ્રેમ બીજહા જુઠા નાંય કોઅય, યાહાટી પ્રેમ કોઅના મૂસા નિયમ પુરીરીતે પાલન કોઅના હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 13:10
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

યાહાટી જીં કાય તુમા કોઆડાં માગતેહે કા લોક તુમહેઆરે કોએ, તુમાબી ચ્યાહાઆરે એહેકેનુજ કોઆ, કાહાકા મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા શિક્ષણ બી ઈંજ હેય.


આંય તુમહાન યોક નોવી આગના દેતહાવ, કા તુમા યોક બીજહાવોય પ્રેમ કોઆ જેહેકેન માયે તુમહાવોય પ્રેમ કોઅયા, તેહેકેન તુમા યોક બીજહાન પ્રેમ કોઆ.


તુમહાન યોક વાતમાય યોકબીજા કર્જદાર બોનના હેય, એને તી વાત હેય તુમા બોદે યોકબીજાવોય પ્રેમ કોઆ, કાહાકા જો કાદો પ્રેમ કોઅહે ચ્યાય મૂસા નિયમ પુરી રીતેકોય પાલન કોઅયા.


કાહાકા બોદા મૂસા નિયમાહા હેતુ કેવળ યોકુજ વાતમાય દોબલા હેય, “તું પોતાવોય જોહોડો પ્રેમ રાખતોહો, તોહોડોજ પ્રેમ બીજહાવોયબી રાખ.”


જો તુમા ચ્ચા ખાસ નિયમા આગનાયેહેલ પુર્યો કોઅતાહા જ્યો પવિત્રશાસ્ત્રમાય લોખલ્યો હેય, “કા તું પોતાના પોડુસીવોય પોતે હારકો પ્રેમ રાખ,” તે તુમા હારાં કોઅતાહા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ