Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 11:6 - ગામીત નોવો કરાર

6 ચ્યાહાન નિવાડના પોરમેહેરા સદા મોયાકોય જાયલા હેય, હારાં કામાકોય નાંય, જો હારાં કામહાકોય હેય, તે પોરમેહેરા સદા મોયા પાછે સદા મોયા નાંય રોયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 11:6
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે દિહી નિંગ્યો, તોવે યેનો એને શિષ્યહાન પાહી હાદ્યા એને ચ્યાહામાઅને બાર જાંઆહાન નિવડયા એને ચ્યાહાન ચ્યે “પ્રેષિત” આખ્યાં.


બાકી આંય પોરમેહેરા સદા મોયા લીદે પ્રેષિત હેતાંવ, એને ચ્યાય જીં સદા મોયા માયેવોય કોઅયી, તી નોકામી નાંય ઠોરી, કાહાકા માયે બિજા બોદા પ્રેષિતાહા કોઅતા વોદારી મેઅનાત કોઅલી હેય તેરુંબી માયે નાંય બાકી પોરમેહેરા સદા મોયા માયેવોય આતી યાહાટી જાયા.


આંય ઈ વાત માનતાહાવ કા પોરમેહેરાય આમહે પ્રતિ ચ્યા સદા મોયા લીદે આપહાન બોચાવ્યા, કાહાકા જો લોક મૂસા નિયમ પાળીન ન્યાયી બોનતે, તે ખ્રિસ્તાલ હુળીખાંબાવોય ચોડીન મોઅરા નાંય પોડતા.


જો તુમા મૂસા નિયમ પાળીન ન્યાયી બોના માગતેહે, તે તુમા ખ્રિસ્તાપાઅને જુદા પોડી ગીયા, એને ચ્યા સદા મોયા ઇહને આલાગ ઓઅય ગીયા જ્યેકોય પોરમેહેર તુમહાન વાચાડેહે.


કાહાકા પોરમેહેરાય આપહાન તારણ દેના, એને આપહાન પવિત્ર જીવન જીવાહાટી નિવડી લેદલા હેય, ચ્યાય આપહાન યાહાટી નાંય નિવડયાહા કા આપહાય હારેં કામે કોઅલે હેય, બાકી યાહાટી કા ચ્યા યોજના એને સદા મોયા લેદે નિવડી લેદલે હેય. પોરમેહેરાય યા પેલ્લાજ ચ્યાય દુનિયા બોનાવ્યાં, ઈસુ ખ્રિસ્તાલ દુનિયામાય આમહેહાટી મોરાં દોવાડના પેલ્લાજ ચ્યા સદા મોયા દેખાડાહાટી યોજના બોનાવી લેદલી આતી.


ચ્યાય આપહાન આપહે પાપા સજા મિળનાપાઅને બોચાવ્યા, ઈ યાહાટી નાંય કોઅયા કા આપહાય હારેં કામે કોઅલે આતેં, બાકી યાહાટી કા તો દયાળુ હેય, ચ્યાય પવિત્ર આત્મા દેયને આપહાન બોચાવી લેદા, જ્યાંય આપહે પાપ માફ કોઅયા એને આપહાન નોવા જીવન દેના એને નોવો તરીકાકોય જીવાહાટી મોદાત કોઅઇ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ