Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 11:24 - ગામીત નોવો કરાર

24 તુમા ગેર યહૂદી કુદરતી જંગલી જૈતુના ડાળખ્યો હેય, એને ચ્યામાઅને કાપીન તુમહાન આસલી જૈતુના ડાળખીઆરે કલામ કોઅયા, તોવે ઈ જીં આસલી જૈતુના ડાળખ્યો હેય, તે કાહાનાય ચ્યાહા કલામ કોઅવામાય યી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 11:24
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને ચ્યા ઈસરાયેલ લોક જ્યાહાવોય પોરમેહેરાય કઠોરતા કોઅયી, ચ્યા પાછો બોરહો કોએ તે કલામ કોઅવામાય યી, કાહાકા પોરમેહેર ચ્યાહાન પાછે કલામ કોઅરી.


ઓ વિસ્વાસી બાહાહાય, એહેકોય નાંય ઓઅઇ કા તુમા પોતાનાલ બુદ્ધિમાન હોમજી લા, યાહાટી આંય તુમહાવોય ઓ ભેદ પ્રગટ કોઅરા માગહુ, કા જાવ લોગુ બોદા ગેર યહૂદી લોક પોરમેહેરા પાહે ફિરી યેય, તાંવ લોગુ કોલહાક ઈસરાયેલ લોકહા મોન કોઠાણ બોની રોય.


કાહાકા જેહેકેન પેલ્લા તુમા ગેર યહૂદી લોકહાય પોરમેહેરા આગના નાંય માની, બાકી આમી ઈસરાયેલી લોકહા આગના નાંય માનનાકોય તુમહેવોય દોયા ઓઅયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ