Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 11:21 - ગામીત નોવો કરાર

21 કાહાકા જોવે પોરમેહેરાય પેલ્લેથી ડાળખ્યો આત્યો ચ્ચેહેવોય દોયા નાંય કોઅયી, તે તો તુમહાવોય બી દોયા નાંય કોઅરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 11:21
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી જો કોલહાક હાર્યો જૈતુના જાડા ડાળખ્યો તોડી ટાકલ્યો ગીયો, એને તુમા ગેર યહૂદી લોક જંગલી જૈતુના જાડા ડાળખ્યેહે હારકા હેય, જ્યાહાન જંગલી જૈતુના જાડા માઅરે તોડીન હારા જૈતુના જાડ માય કલામ કોઅવામાય યેના, આમી તુમા યહૂદીયાહાથી જી હારેં જૈતુના જાડા મુળે હેય, એને ચ્ચે જૈતુના રસાથી બોઆલા મુળહા ભાગીદાર બોની ગીઅલા હેય.


પાછે તું આખહે, “ડાળખ્યો યાહાટી તોડી દેન્યો, કા આંય કલામ કોઅવામાય યાઉ.”


હાચ્ચાં ઈ હેય, ચ્યો તે અવિસ્વાસી લીદે તોડવામાય યેન્યો, બાકી તું બોરહાકોય બોની રોહે યાહાટી અભિમાની નાંય, બાકી પોરમેહેરા બિક રાખ.


યાહાટી પોરમેહેર દોયાળુ તે હેય બાકી ચ્ચાઆરે-આરે કઠાણ બી હેય, બેની વાતો યાદ રાખા, જ્યાહાન કાપી ટાક્યેં, ચ્યાહાવોય પોરમેહેરાય ગુસ્સો કોઅયો, બાકી તોવોય દોયા કોઅયી, જો તુંબી પોરમેહેરા દોયામાય બોની નાંય રોહે, તે તુંબી કાપી ટાકાલો જાહે.


પોરમેહેરાય પોતા યોકનેયોક પોહાલ ચ્યાહાટી નાંય રાખ્યો, બાકી ચ્યાય આપહે બોદહાહાટી ચ્યા દુશ્માનાહાલ હોઅપી દેનો, તે તો આપહાન તી બોદા દી જીં ચ્યાય આપહાન વરદાન દાંહાટી વાયદો કોઅલો હેય.


તુમા લોક ઈ બોદા જાંઅતાહા, તેરુંબી આંય તુમહાન યાદ દેવાડા માગહુ, કા પ્રભુય ઈસરાયેલ લોકહાન ગુલામ બોનાડલા જાવાથી બોચાડ્યા એને ચ્યાહાન મિસર દેશામાઅને બારે લેય યેનો, બાકી પાછે ચ્યાય ચ્યા બોદહાન માઆઇ ટાક્યા, જ્યાહાય રણભુમીમાય ચ્યાવોય બોરહો નાંય કોઅયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ