13 “આંય અલ્ફા એને ઓમેગા, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ.”
એને પોરમેહેર બી પોતામાંય ચ્યા પોહા મહિમા કોઅરી, એને તો તારાત કોઅરી.
ચ્યે આખ્યાં, “તુલ જીં દેખાય, તીં ચોપડયેમાય લોખીન એફેસુસ, સ્મુરના, પિરગમુન, થુવાતીરા, સારદીસ, ફિલાદેલફિયા, એને લાવદિકિયા, યા સાત શેહેરા મંડળ્યેહેપાય દોવાડી દે.”
જોવે માયે ચ્યાલ દેખ્યો, તે આંય તારાત ચ્યા પાગહાપાય મોઅલા માઅહા હારકો પોડી ગીયો, બાકી તારાત ચ્યે ચ્યા જમણો આથ માન લાવીન આખ્યાં, “બીયહે મા, આંય પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ.”
પ્રભુ પોરમેહેર આખહે, “આંય અલ્ફા એને ઓમેગા હેતાંવ, એટલે, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ, જો સાદામાટે આતો, એને જો આમીબી યેનારો હેય, આંયજ સર્વશક્તિમાન હેતાંવ.”
સ્મુરના શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય યોકદા મોઅઇ ગીઅલો, બાકી આમી જીવતો હેતાંવ, એને સાદામાટે જીવતો રોહીં, આંય તુમહાન ઈ આખતાહાવ.
પાછે ચ્યે માન આખ્યાં, યો બોદ્યો વાતો પુર્યો ઓઅય ગીયહો, “આંય અલ્ફા એને ઓમેગા, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ. જીં કાદાં પીહ્યા હેય, ચ્યાલ આંય જીવન દેનારા પાઅયા ઝરા માઅને મોફાત પાઆય પાજહી.
“લાવદિકિયા શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય આમેન આખતાહાવ, કાહાકા આંય બોરહાલાયક હેતાંવ, એને આંય જીં પોરમેહેરાબારામાય સાબિત કોઅતાહાંવ તી હાચ્ચાં હેય. એને જ્યેકોય પોરમેહેરાય બોદી વસ્તુહુ રચના કોઅલી હેય, આંય એહેકેન આખતાહાવ,