Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 22:12 - ગામીત નોવો કરાર

12 તોવે પ્રભુ ઈસુવે આખ્યાં, “એએ, આંય માહારુજ યેનારો હેય, એને લોકહાય જીં કાય કોઅયાહાં ચ્યાનુસાર પ્રતિફળ દાંહાટી એને ડૉડ દાંહાટી યેય રિઅલો હેતાંવ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 22:12
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંય, માઅહા પોહો, મા હોરગા દૂતહા આરે મા આબહા મહિમામાય યીહીં, એને ચ્યે સમયે આંય બોદહાલુજ ચ્યાહા કામહા ઇસાબે ઇનામ દિહી.


તો યાકોય સાફ ઓઅય જાહે, કા આમહા માઅને દરેક માઅહું પોરમેહેરાલ પોતે કામહા ઇસાબ દેઅરી.


જો કાદા સેવકાયે પાયાવોય જી કામ કોઅલા હેય, તી નાંય બોળે, તો ચ્યા ઇનામ મેળવી.


માયે તુમહાન પોરમેહેરાવોય બોરહો કોઅરાહાટી પોરમેહેરા હારી ખોબાર આખી એને અપુલ્લોસાય તુમહાન બોરહામાય મજબુત કોઅરાહાટી મોદાત કોઅયી, યાહાટી બેનહયા હેતુ યોકુજ હેય. બાકી દરેક માઅહું પોતે કામહાનુસાર પોરમેહેરાપાઅને મોજરી પામી.


જ્યા લોક તોવોય બોરહો નાંય કોએ, ચ્યા બોજ ખિજવાય ગીઅલા હેય, કાહાકા આમી તો ગુસ્સો કોઅના સમય એને મોઅલા લોકહા ન્યાય કોઅના સમય યેય ગીઅલો હેય. આમી તો સમય બી હેય, જોવે તું ચ્યા ભવિષ્યવક્તાહાન એને પવિત્ર લોકહાન એને ચ્યા બોદા લોકહાન જ્યા તો આદર કોઅતાહા ચ્યાહાન પ્રતિફળ દેહે, એને ચ્યેજ સમયે તું ચ્યાહા નાશ કોઅય દેહે જ્યાહાય દોરત્યેવોય વિનાશ કોઅલા હેય.”


એને આંય ચ્યા લોકહાન માઆઇ ટાકી દિહી, જ્યેં ચ્યે શિક્ષણા અનુસરણ કોઅતેહે, એને બોદી મંડળ્યેહેન ખોબાર પોડી જાય કા આંયજ હેતાંવ જો બોદા માઅહા વિચાર એને ઉદેશ્ય પારખ કોઅતાહાંવ, આંય તુમહામાઅને દરેકા તુમહેકોય કોઅલા ગીઅલા કામહાનુસાર ડૉડ દિહી.


એને માયે જ્યેં મોઅઇ ગીઅલે આતેં ચ્યા લોકહાન રાજગાદી આગલા ઉબલે દેખ્યે, એટલે હાના કા મોઠા. જોલા લોક દોરિયામાય બુડીન મોઅઇ ગીઅલે આતેં, એને કોબારેહે માઅને બોદા મોઅલા લોક, એને ચ્યે બોદે જ્યેં અધોલોકમાય આતેં, ચ્યે બોદે રાજગાદી હામ્મે ઉબે આતેં. એને ચોપડયો ખોલલ્યો ગીયો, જ્યેહેમાય જીવના ચોપડી બી સામીલ આતી, એને ચોપડયેમાય લોખલ્યો વાતહે નુસાર ચ્યાહા ન્યાય કોઅયો, જ્યેં કામે ચ્યાહાય કોઅલે આતેં, ચ્યા બોદહા ચ્યાહા કામહાનુસાર ન્યાય કોઅલો ગીયો.


ઈસુ યા બોદા વચનાહા સાક્ષી દેહે, એને તો આખહે, “હાં, આંય માહારુજ યેનારો હેય.” માયે યોહાનાય જાવાબ દેનો, આમેન! ઓ પ્રભુ ઈસુ યે!


“એએ, આંય નોક્કી યેનારો હેય! ધન્ય હેય તીં, જીં કાદાં યે ચોપડયેમાયને ભવિષ્યવાણી વાતો પાલન કોઅહે.”


આંય જલદીજ પાછો યેનારો હેતાંવ, યાહાટી, તો માયેવોય જો બોરહો હેય ચ્યાલ મજબુત કોઓ, જેથી કાદાબી તો મુગુટ પેચકી નાંય લેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ