14 એને શેહેરા કોટ બાર મોઠા-મોઠા દોગાડાવોય બોનાવલો આતો, એને યોકાયોક દોગાડાવોય ગેટા બાર પ્રેષિતાહા માઅને યોકા-યોકા નાંવે લોખલે આતેં.
એને આંયબી તુલ આખતાહાવ કા તું પિત્તર હેય, (યુનાની ભાષામાય પિત્તર એટલે દોગડા ટુકડો હેય) એને આંય યા દોગાડાવોય મા મંડળી બોનાડીહી, એને અધોલોકા ફાટાક ચ્યાવોય જોર નાંય કોઅરી.
તોવે ચ્યાહાય ચ્યાહા બારામાય ચીઠયો ટાક્યો, એને મત્તીયા નાંવા ચિઠ્ઠી નિંગી, તોવે તો ચ્યા ઓગ્યાર પ્રેષિતાહા આરે ગોણાય ગીયો.
જ્યા મંડળી આગેવાન ગોણલા જાતા આતા, એટલે યાકૂબ, કેફા એને યોહાન ચ્યાહાય સદા મોયા વરદાન જાંઅયા જીં માન મિળલા હેય, ચ્યાહાય માન એને બારનાબાસાલ ચ્યાહા હાંગાત્યા હોમજીન આમહે આરે આથ મિળાવ્યો, એને યે વાતમાય સહમત જાયા કા આમા ગેર યહૂદી લોકહાન હારી ખોબાર આખા જાજે એને ચ્યા સુન્નત કોઅલા લોકહાન આખે.
પ્રેષિત એને ભવિષ્યવક્તાહા પાયાવોય તુમા યોક ગોઆ હારકા હેય એને જ્યા ખૂણા વોઅને મુખ્ય દોગડો ઈસુ ખ્રિસ્ત હેય.
યે ગુપ્ત યોજના બારામાય પેલ્લી પીડી લોકહાન નાંય આખલા ગીઅલા આતા, બાકી આમી પવિત્ર આત્માય ચ્યા પવિત્ર પ્રેષિત એને ભવિષ્યવક્તાહાલ ચ્યા સંદેશા ખુલાસો કોઅલો હેય.
એને ખ્રિસ્તાય કોલહાક પ્રેષિત બોનાહાટી નિવડયા, એને કોલહાક ભવિષ્યવક્તા નિવડયા, એને કોલહાક હારી ખોબાર પ્રચાર કોઅનારા નિવડયા, એને કોલહાક સેવક એને હિકાડનારા નિવડયા.
કાહાકા તો ચ્યા સ્થિર પાયાવાળા શેએરા વાટ જોવતો આતો, જ્યા રચના કોઅનારો એને બોનાડનારો પોરમેહેર હેય.
બાકી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, તુમા ચ્યે વાતહેલ યાદ રાખા, જ્યા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નિવાડલા પ્રેષિત બોજ પેલ્લા આખી ચુક્યાહા.
“ઓ હોરગામાય રોનારાહાય, એને ઓ પોરમેહેરા લોકહાય, પ્રેષિતાહાય એને ભવિષ્યવક્તાહાય, યા બારામાય આનંદ કોઆ, કાહાકા પોરમેહેરાય બાબેલ શેહેરાલ ચ્યે વાતહે લીદે દોષી ઠોરાવલા હેય, જ્યો ચ્યાય તુમહેઆરે કોઅલ્યો હેય.”
પૂર્વ દિશા એછે તીન બાઅણે, દક્ષીણ દિશા એછે તીન બાઅણે, ઉત્તર દિશા એછે તીન બાઅણે, એને પચ્છીમ દિશા એછે તીન બાઅણે આતેં.