6 ચ્યાઆરે એહેકેજ કોઆ જેહેકેન ચ્યાય લોકહાઆરે કોઅયાહાં, જીં દુઃખ ચ્યાય દેનહા ચ્યા ડબલ ફેરવી દા, ચ્યાય લોકહાન ચ્યા ખારાબ કામે કોઅરાહાટી ઉસરાવ્યા, ચ્યાલ પોરમેહેરા ક્રોધા ડબલ શક્તિ આરે સહન કોઅરા પોડી.
સિકંદર ટીંબાલ્યાય મા બોજ નુકસાન કોઅયાહાં, પ્રભુ ચ્યા ખારાબ કામહાનુસાર બોદલો દેઅરી.
જ્યા લોકહાન કૈદ ઓઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ કૈદ કોઅલે જાય, જ્યાહાહાટી તારવાયેકોય મોઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ તારવાય કોય માઆય ટાકી, યાહાટી જરુરી હેય કા પોરમેહેરા લોક ચ્યા દુઃખહાન સહન કોઅય જ્યાહા ચ્યે અનુભવ કોઅતેહે, એને ચ્યાહા બોરહો મજબુત રોય.
તે પોરમેહેર ચ્યાહાન બોજ નશા વાળો રોહો પાજી, વોગર પાઆય મિળાવલા, ચ્યા ગુસ્સો વાટકામાય રેચાવલો ગીઅલો હેય, એને ચ્યા લોક પવિત્ર હોરગા દૂતહા એને ગેટા હામ્મે આગ એને ગંધકમાય રીબાયી.
બાબેલા મોઠા શેહેર તીન ટુકડાહા માય વાટાય ગીયા, એને દુનિયા બોદે શેહેરેં નાશ ઓઅય ગીયે, કાહાકા પોરમેહેરાય બાબેલા મોઠા શેહેરા લોકહાન યાદ કોઅયા એને તો પોતા ગુસ્સા વાટકામાઅને પાઆય ટાક્યા વગર દારવા હારકા દેઅરી.
જ્યેં આરે દોરત્યેવોયને રાજાહાય વ્યબિચાર કોઅયો, એને દોરત્યેવોય રોનારા લોક ચ્યે આરે વ્યબિચાર કોઇન એહેકેન નશાવાળા ઓઅય ગીયા જેહેકેન ફુલ દારવા પીન લોક નશાવાળા ઓઅય જાતહા.”
તી થેએ જાંબળ્યા એને લાલ ફાડકે પોવલે આતી, એને હોના એને હિરા મોતી કોઇન સોબા કોઅલી, એને જ્યે જમણા આથામાય હોના વાટક્યેમાય ચ્યે દારવા કોય બોઆલો ગિલાસ દોઅલો આતો, જો ચ્યે ખારાબ કામહા એને વ્યબિચારાલ દર્શાવેહે.
“ઓ હોરગામાય રોનારાહાય, એને ઓ પોરમેહેરા લોકહાય, પ્રેષિતાહાય એને ભવિષ્યવક્તાહાય, યા બારામાય આનંદ કોઆ, કાહાકા પોરમેહેરાય બાબેલ શેહેરાલ ચ્યે વાતહે લીદે દોષી ઠોરાવલા હેય, જ્યો ચ્યાય તુમહેઆરે કોઅલ્યો હેય.”