Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 16:19 - ગામીત નોવો કરાર

19 બાબેલા મોઠા શેહેર તીન ટુકડાહા માય વાટાય ગીયા, એને દુનિયા બોદે શેહેરેં નાશ ઓઅય ગીયે, કાહાકા પોરમેહેરાય બાબેલા મોઠા શેહેરા લોકહાન યાદ કોઅયા એને તો પોતા ગુસ્સા વાટકામાઅને પાઆય ટાક્યા વગર દારવા હારકા દેઅરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 16:19
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યાહા મોઅલા શરીર મોઠા શેહેર યેરૂસાલેમ શેહેરા વાટેવોય પોડી રોય, જીં ચિન્હા રુપામાય સદોમ એને મિસર આખવામાય યેહે, જાં ચ્યાહા પ્રભુ બી હુળીખાંબાવોય ચોડાવામાય યેનલો આતો.


એને જ્યા હાત હોરગા દૂતહાપાય પોરમેહેરા ગુસ્સા હાત વાટકા આતા, ચ્યાહામાઅને યોકાય યેયન માન ઈ આખ્યાં, “ઈહીં યે, આંય તુલ મોઠી વેશ્યા ડૉડ દેખાડીહી, જીં મોઠા દોરીયાવોય બોઠલી હેય.


ચ્યે નિંડાળાલ યોક નાંવ લોખલાં, જ્યા ગુપ્ત મોતલાબ આતો, “આંય મોઠા શેહેર બાબેલ હેત્યાંવ, આંય બોદી વેશ્યાહા એને દુનિયામાઅને બોદી ખારાબ વસ્તુહુ આયહો હેત્યાંવ.”


ચ્યાહાન દાક હેય કા ચ્યે બી ચ્યા ડૉડમાય ફસાય જાહું, યાહાટી ચ્યે દુઉ ઉબા રોયન આખરી, “ઓ મોઠા શેએરા બાબેલ! ઓ મજબુત શેહેર, હાય! હાય! પોરમેહેરાય તુલ નાશ કોઅય દેનલા હેય.”


ચ્યાય જોરખે બોંબલીન આખ્યાં, “બાબેલા મોઠા શેહેર નાશ ઓઅય ગીઅલા હેય, આમી ઈ બુતહા ગુઉ, એને બોદે બુતાહા આશ્રય એને હર યોક અશુદ્ધ એને ચિડહા ગોરો બોની ગીયહા.


પાછે યોક ગોતીવાળા હોરગા દૂતાય મોઠયે ગોઅટયે પુડા હારકો યોક મોઠા દોગડાલ ઉચકીન, એને એહેકેન આખીન દોરિયામાય ટાકી દેનો, “મોઠા શેહેર બાબેલ બોજ પીડાકોય નાશ કોઅય દેવામાય યી, એને ઈ કોયદિહી પાછા નાંય દેખાયી.


કાહાકા ચ્યાહા પાપ બોજ હેય, જેહેકેન કા ચ્યાહા પાપહા ડિગલો આકાશાલોગુ પોઅચી ગીઅલો હેય, એને આમી પોરમેહેર ચ્યાહા પાપહા ડૉડ દેનારો હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ