Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 14:6 - ગામીત નોવો કરાર

6 પાછા માયે યોક બિજા હોરગ્યા દૂતાલ આકાશામાય ઉચે ઉડતો દેખ્યો, ચ્યા હોરગા દૂતાય ચ્યે હારી ખોબારેલ લેદલા આતા જીં કોયદિહી નાંય બોદલાય, એને તી દુનિયામાય રોનારા બોદી જાતી લોકહાન, બોદા દેશહાલ, બોદા કુળાહાલ એને બોદી ભાષહામાય પ્રચાર કોઅરાહાટી હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 14:6
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંય જીં તુમહાન આંદારામાય આખતાહાવ, તીં તુમા ઉજવાડામાય આખી દિયા; એને જો આંય કાનામાય દુંદરીન આખતાહાવ, તીં તુમા બોદે જાગે આખા.


એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા આખા દુનિયામાય જાં, એને બોદી જાત્યે લોકહાન હારી ખોબાર જાહેર કોઆ.


ચ્યા પોરમેહેરા સ્તુતિ ઓઅય, તુમાહાલ જીં હારી ખોબાર આંય પ્રચાર કોઅતાહાંવ, એટલે ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશા પ્રચાર ઇસાબે બોરહો મજબુત કોઅય હોકે, ચ્યા ભેદા ઉજવાડા ઇસાબે જીં સનાતન કોય ગુપ્ત રિયો.


બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.


આમા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ, એને આપહે આબો પોરમેહેરાલ પ્રાર્થના કોઅજેહે, જ્યાંય આપહાન પ્રેમ કોઅયા, એને આપહાન અનંતકાળા દિલાસો એને હારી આશા દેનલી હેય.


એને આમી શાંતી દેનારો પોરમેહેર, જ્યાંય ગેટહા મહાન રાખવાળ એટલે ઈસુ ખ્રિસ્ત, આપહે પ્રભુલ અનંત કરારા લોયેથી મોઅલા માઅને પાછો જીવતો કોઅયો,


બાકી પોરમેહેરા વચન કાયામુંજ ટકી રોહોય.” ઈ વચન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર હેય જીં તુમહે વોચમાય પ્રચાર કોઅલો ગીઅલો આતો.


તોવે માન ઈ આખવામાય યેના, “તું બોદી જાતી એને દેશહા લોકહાન એને બોદી ભાષા બોલનારા લોકહાન એને રાજહાલ યોકદા પાછો આખ, જીં પોરમેહેર તુલ આખાહાટી આખી રિઅલો હેય.”


બાકી જોવે હાતમો હોરગા દૂત તુતારી વાજાડી, ચ્યે દિહે પોરમેહેરા ગુપ્ત રહસ્ય પુરાં ઓઅય જાય, જીં ચ્યાય ચ્યા સેવકાહાલ એટલે ભવિષ્યવક્તાહાલ આખલા આતા.”


એને ચ્યા જંગલી જોનાવરાલ પવિત્ર લોકહાઆરે લોડાય કોઅના એને ચ્યાહાન આરવી દેઅના બી ઓદિકાર દેનો, એને ચ્યાલ બોદા કુળહા એને ભાષા એને બોદે જાગેને બોદી જાતી લોકહાવોય ઓદિકાર દેવામાય યેનો.


તુયે મા સંદેશા પાલન કોઅલા હેય જેથી જોવે તું દુઃખ ઉઠાવે તે ઈંમાત રાખીન સહન કોઅય હોકે. યા લીદે, આંય મોઠી પરીક્ષા સમયામાય તો હાંબાળ કોઅહી, એને યે પરીક્ષા સમયે યા દુનિયા બોદા લોકહાવોય યેઅરી.


એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.


પાછો માયે યોક ગુવાડાલ આકાશામાય ઉચે ઉડતા દેખ્યા, એને જોરખે બોંબલીન એહેકેન આખતા વોનાયો, “જોવે બાકી તીન હોરગા દૂત તુતારી વાજાડી, તોવે દોરત્યેવોય રોનારાહાહાટી હાય, હાય, હાય!”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ