Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલેમોને પત્ર 1:6 - ગામીત નોવો કરાર

6 આંય પ્રાર્થના કોઅતાહાંવ કા વિસ્વાસી લોકહાઆરે તો જીં સંગતી હેય તી તો ચ્ચા બોદી હારી વસ્તુહુ જાઅનાથી, જીં પોરમેહેરાય આમહાન દેનલી હેય, વોદતા જાય. ઈ બોદા ખ્રિસ્તા મહિમાહાટી ઓએ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલેમોને પત્ર 1:6
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે જ્યાલ પાચ તાલાંત મિળ્યાં એટલે યોક તાલાંત પંદર વોરહા મોજરી ઓઅહે, ચ્યાય તારાતુજ જાયને વેપાર કોઅયો એને પાચ બિજા પાછા કામાવ્યા.


ચ્યાજ પરમાણે તુમહે ઉજવાડો માઅહા હોમ્મે ચોમકે કા ચ્યે તુમહે હારેં કામે એઇન તુમહે પોરમેહેર આબહો, જો હોરગામાય હેય, ચ્યા સ્તુતિ કોઅય.”


પોરમેહેરા વચના લીદે ચ્યાહાન ચ્યાહા ખારાબ વિચારા અફસોસ ઓઅરી, તોવે તો માંડયો ટેકિન પોરમેહેરા ભક્તિ કોઇ એને માની લી, કા હાચ્ચોજ પોરમેહેર તુમહે વોચમાય હેય.


કાહાકા આમીબી ઈહીં બોજ લોક હેય જ્યા પોરમેહેરા વચન વોનાયા માગતાહા, એને મા ઈહીં રોઅના બોજ ફાયદા હેય, બાકી ઈહીં બોજ લોક મા વિરોદ બી કોઅતાહા.


યાહાટી ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, છેલ્લે જ્યો-જ્યો વાતો હાચ્ચો હેય, એને જ્યો-જ્યો વાતો આદરા યોગ્ય હેય એને જ્યો-જ્યો વાતો પોરમેહેર ન્યાયી માનહે, એને જ્યો-જ્યો વાતો પવિત્ર હેય, એને જ્યો-જ્યો વાતો હાર્યો હેય, એને જ્યો-જ્યો વાતો પ્રશંસા યોગ્ય હેય એટલે જી બી ઉત્તમ એને પ્રશંસા વાતો હેય ચ્ચેહેવોય તુમહે મન લાગી રોય.


યાહાટી જ્યેં દિહી આમા ઈ વોનાયા, આમા કાયામ તુમહેહાટી પ્રાર્થના કોઅતા રોજહે, આમા પોરમેહેરાલ ઓહડી વિનાંતી કોઅજેહે કા પોરમેહેરા આત્મા તુમહાન જ્ઞાન એને હોમાજ દેય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા પુરી રીતીકોય હોમજી હોકે.


આમી તુમા નોવે માઅહે બોની ગીઅલે હેય, પોરમેહેર, યાલ બોનાડનારો આજુ વોદારી ચ્યા રુપામાય બોનાવી રિઅલો હેય, કા ચ્યા બારામાય પુરાં જ્ઞાન દેય હોકે.


આપહે વિસ્વાસી લોકહાન હિકાડ, કા હારાં કામ કોઅરાહાટી હિકે તે તી હારાં હેય, જેથી ખાસ જરુરી હેય ચ્યાહાન મોદાત કોઅય હોકે, જેથી યોકબિજાલ ઉપયોગી ઓઅય હોકે.


જેહેકેન તુમહાય હારેં કામે કોઅયેહે, એને આમીબી તુમા પોરમેહેરા નાવામાય પોરમેહેરા લોકહાહાટી પ્રેમથી સેવાયે કામ કોઅતેહે, યાહાટી પોરમેહેર તુમહાન નાંય વિહરાયી, કાહાકા તો ન્યાયી હેય.


ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, જો યોકતો આખે કા આંય પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅહુ બાકી તો હારેં કામે નાંય કોએ, તોવે યાકોય કાય ફાયદો? કાય ઓહડો બોરહો કોવે ચ્ચા તારણ ઓઅય હોકહે.


તેહેકેન બોરહો બી, જો હારાં કામહાહાતે નાંય ઓએ તે આપા જીવ વગરના હેય.


અવિસ્વાસી લોકહાવોચમાય તુમહે જીવન હારાં રા જોજે, કાહાકા જ્યાથી કા જ્યા બારામાય ચ્યે તુમહાન ખારાબ માનીન તુમહે નિંદા કોઅતેહે, ચ્યે તુમહે હારેં કામે દેખીન ઈસુ પાછા યેયના દિહામાય પોરમેહેરા મહિમા કોએ.


ઓ થેઅયેહેય, તુમા પોત-પોતાના માટડાહા આધીનમાય રોજા, એટલે જો યાહામાઅને કાદો ઓહડો રોય જો પોરમેહેરા વચનાવોય બોરહો નાંય કોઅતો ઓરી,


એને અંતકરણ બી શુદ્ધ રાખા, યાહાટી કા જ્યેં વાતહેબારામાય તુમહે બદનામી ઓઅહે ચ્યાહા બારામાય ચ્યે, જ્યેં ખ્રિસ્તામાય તુમહે હાર્યે ચાલચલને અપમાન કોઅતેહે, શરમાય જાય.


જો યા ગુણ તુમહામાય હેય, એને વોદતા જાતહા, તે તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ વોળખી હોકહા, જો તુમહાન ઉપયોગી એને ફળ દેનારે બોનાડી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ