22 આજુ યોક વાત: મા રોઅનાહાટી તો ગોઅમે ખોલી તિયારી કોઅજે, કાહાકા માન આશા હેય કા પોરમેહેર તુમહે પ્રાર્થના લીદે માન કૈદમાઅને છોડાવી એને તુમહેપાય પાછો યીહીં.
‘ઓ પાઉલ, બીયહે મા તુલ કૈસરા હામ્મે ઉબા રોઅના જરુરી હેય, એને પોરમેહેરાય બોદહાન જ્યા તોઆરે મુસાફરી કોઅતાહા, ચ્યા બોદહાન વરદાન દેનહા.’
તોવે પાઉલાહાટી ચ્યાહાય યોક દિહી ઠોરવ્યો, એને બોજ બોદા લોક ચ્યા તાં યોકઠા ઓઅયા, એને તો પોરમેહેરા રાજ્યા સાક્ષી દેતા, એને મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહે માઅને ઈસુ બારામાય હોમજાડી-હોમજાડીન હાકાળેહેથી વોખાતાહાલોગુ વર્ણન કોઅતો રિયો.
યાહાટી આમી આંય સ્પેન દેશ જાહીં તોવે રોમ શેહેરામાય યેયન આંય તુમહેઆરે મિળીન જાહીં, કાહાકા માન આશા હેય, કા તી મુસાફરી માય તુમહેઆરે મિળું, એને તુમહેઆરે મિળનાકોય આંય આનંદિત ઓઅય જાવ, એને મા ઇચ્છા હેય કા તુમા મા સ્પેન દેશ જાઅના મુસાફરીહાટી મોદાત કોએ.
કાહાકા તુમા પોતાની પ્રાર્થનાથી આમે મોદાત કોઅતાહા, એટલે જીં વરદાન બો બોદહાથી આમહાન મિળી ચ્યા લીદે બો બોદા લોક આમહે તરફથી પોરમેહેરાલ ધન્યવાદબી દેય.
કાહાકા આંય જાંઅતાહાંવ કા તુમહે પ્રાર્થના એને પવિત્ર આત્મા જીં ઈસુ ખ્રિસ્તાપાઅને યેહે ચ્યા મોદાતકોય મા તારણ ઓઅય.
એને પ્રભુવોય મા બોરહો હેય કા આંય પોતે તુમહે ઈહીં જલદિજ યીહીં.
પ્રાર્થના કોઅરાહાટી આંય તુમહાન આજુબી આગ્રહથી વિનાંતી કોઅતાહાંવ, એટલે આંય જલદી તુમહેપાય પાછો યેય હોકુ.
તુમા ઈ જાંઆઈ લેયા કા તિમોથી ખ્રિસ્તામાય આમહે બાહા જેલેમાઅને છુટી ગીયહો એને જો તો જલદી યેય ગીયો, તે આંય ચ્યા હાતે તુમહાન મિળાં યીહીં.
યાહાટી તુમા આપસમાય યોક બિજા હામ્મે આપહે-આપહે પાપાહા કોબુલ કોઆ, એને યોકા બિજા હાટી પ્રાર્થના કોઆ, જ્યાકોય હારાં ઓઅય જાહા, ન્યાયી માઅહા પ્રાર્થનાયે બો બોદી અસર ઓઅય હોકહે.
આજુબી બોજ વાતો હેય જ્યો આંય તુમહાન આખા માગહુ, બાકી આંય ચ્યો યા રીતે યોક પત્રમાય નાંય લોખા માગુ, બાકી આશા હેય, કા આંય તુમહેપાય યાઉ, એને હામ્મે-હામ્મે તુમહેઆરે વાતો કોઉ : એને પાછે આમા યોકહાતે બોજ આનંદિત ઓઅહું.
માન આશા હેય કા તોઆરે જલદીજ મીળહી, તોવે આપા હામ્મે-હામ્મે વાત કોઅહુ.