Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલેમોને પત્ર 1:19 - ગામીત નોવો કરાર

19 આંય પાઉલ મા આથેકોય લોખતાહાવ, કા આંય પોતે ચુકતો કોઅય દિહી, તું પેલ્લાથી જાંઅતોહો કા જો આંય તો મોદાત નાંય કોઅતો, તે તું પોતે ઈ નોવા જીવન નાંય મિળવી હોકતો, યાહાટી તું તો પોતે જીવના મા કર્જદાર હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલેમોને પત્ર 1:19
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

મા ઈ પત્રાલ લોખનારો તિરતિયુસ, પ્રભુમાંય તુમહાન સલામ. આખહે.


કાહાકા ઓઅય હોકે તુમહે દોહો ઓજાર હિકાડનારા ઓઅરી બાકી આંયજ તુમહે આબહા હારકો હેય, કાહાકા આંય પેલ્લો માઅહું હેય જો તુમહેપાય ખ્રિસ્તા હારી ખોબાર લેય યેનો એને ચ્યા લીદે તુમા ઈસુવોય બોરહો કોઅતેહે.


આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો.


તુમા પોતેજ યોક પત્રા હારકા હેય, જો બોદહા હામ્મે પોરમેહેરાહાટી આમહે કામહા ભલામણ કોઅહે, જીં આમહે રુદયાવોય લોખલાં હેય, એને કાદાબી ચ્યાલ વાચી હોકહે એને તુમહે વોચમાય આમહે હારાં કામહાલ વોળખી હોકહે.


એહેકોય નાંય ઓએ, કા જો મોકોદુનિયા કોલહાક વિસ્વાસ્યા મા હાતે યેય, એને તુમહાન પોયહા દાંહાટી તિયાર નાંય દેખાય, તે આમહાન તુમહેવોય ખાત્રી કોઅનામાય લાજવાયા પોડે, બાકી તુમહાન તે યા કોઅતાબી વોદારે લાજવાયા પોડરી.


આંય પાઉલ તુમહાન આખતાહાવ તી તુમા વોનાયા, કા જોવે તુમા પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરાહાટી તુમહે સુન્નત કોઆડતાહા, તે ખ્રિસ્તાય તુમહેહાટી જીં કાય કોઅયા ચ્યા તુમહેહાટી કાયજ કિંમાત નાંય હેય.


માયે તુમહાન પોતે આથાકોય કોલાં મોઠા-મોઠા આક્ષારામાય લોખ્યાં.


આંય ઈ પત્ર તિમોથીલ લોખી રિયહો તું માંજ પોહા હારકો હેતો, કાહાકા તુંબી ખ્રિસ્તામાય બોરહો કોઅતોહો, આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર આબો એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાપાઅને તુલ સદા મોયા એને દયા, એને શાંતી મિળતી રોય.


આંય તીતુસાલ ઈ પત્ર લોખી રિયહો, જો આમહે બોરહા લીદે મા પાહા હારકો હેય, પોરમેહેર આબા એને આપહે તારણારો ઈસુ ખ્રિસ્તા સદા મોયા એને શાંતી તોવોય ઓઅતી રોય.


એને ચ્યા લેદે જો તુલ કાયબી ખોટાં જાયા ઓરી, યા ચ્યા કર્જા બાકી ઓરી, તે આંય તી ચુકતાં કોઅય દિહી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ