17 યાહાટી જો તું માન આપહે મોદાત્યો હોમાજતહો જોવે ઉનેસિમુસ તોપાય પાછો યેય તે ચ્યાલ એહેકેન આવકાર કોઅજે જેહેકેન તું માન આવકાર કોઅહે.
“જો કાદોબી મા લીદે એહેકેન યોકા પોહાલ દોયા દેખાડેહે, તો હાચ્ચાંજ મા માની લેહે, જો કાદો મા માની લેહે, તો હાચ્ચાંજ પોરમેહેરાબી માની લેહે જ્યાંય માન દોવાડયોહો.”
એને જો કાદો મા નાવામાય યોક ઓહડા પાહાલ માનહે, તો માન માની લેહે.
તોવે રાજા ચ્યાહાન જાવાબ દી, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા, તુમાહાય મા યા વાહનામાય વાહના શિષ્ય માઅને યોકા આરેબી કોઅયા, તી માંજ આરે કોઅયા?”
એને જોવે ચ્યેય ચ્યે કુટુંબ હાતે બાપતિસ્મા લેદા, તોવે ચ્યેય વિનાંતી કોઅયી, “જો તું માન પ્રભુવા વિસ્વાસીની હોમાજતોહો, તે ચાલીન મા ગોઆમાય રા,” એને તી આમહાન માનાડી લેય ગીયી.
જો કાદો તીતુસા બારામાય પુછે, તે તો મા આર્યો, એને તુમહેહાટી મા હાંગાત્યો હેય, એને જો આમે વિસ્વાસી બાહાહા બારામાય પુછે, તે ચ્યા મંડળ્યેહે દોવાડલા એને ચ્યા ખ્રિસ્તાહાટી માનપાન લેય યેતહા.
એને પોરમેહેરા યોજના ઈ હેય, ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે એકતામાય રોઅના લીદે ગેર યહૂદી લોક યહૂદી લોકહા બોરકાતમાય, એને યોક શરીરા ભાગ એટલે ખ્રિસ્તા મંડળી, એને પોરમેહેરાય યહૂદી લોકહાઆરે કોઅલા વાયદાહા ભાગી બોની.
ઈ ઠીક હેય કા આંય તુમહે બોદહાહાટી એહેકેન વિચાર કોઉ, કાહાકા આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ એને યાહાટી કા જોવે આંય કૈદમાય હેય તે ખ્રિસ્તા હારી ખોબારે બોચાવ એને સાબિતી કોઇ રિઅલો હેતાંવ, ચ્યામાય તુમા બોદે મા આરે પોરમેહેરા સદા મોયામાય સહભાગી હેય.
એને જ્યાહા દોણી વિસ્વાસી હેય, ચ્યા લીદે ચ્યાહાન વોછા આદર નાંય કોઅરા જોજે, બાકી ચ્યાહા હારેકોય સેવા કોઅરા જોજે, કાહાકા જ્યા લોક ચ્યાહા કામા ફાયદો લી રીયહા ચ્યા વિસ્વાસી એને પ્રેમ કોઅનારે હેય, તું યે વાતહેલ હિકાડ એને હોમજાડ.
આંય ઉનેસિમુસાહાટી તુલ વિનાંતી કોઅહુ, જો મા પાહા હારકો હેય, જો મા આરે કૈદમાય મા આત્મિક પોહો બોની ગીઅલો હેય.
આંય ઉનેસિમુસાલ બોજ પ્રેમ કોઅતાહાંવ, તેરુંબી આંય તોપાય પાછો દોવાડી રિઅલો હેય.
એને ચ્યા લેદે જો તુલ કાયબી ખોટાં જાયા ઓરી, યા ચ્યા કર્જા બાકી ઓરી, તે આંય તી ચુકતાં કોઅય દિહી.
ઓ વિસ્વાસી બાહા એને બોઅયેહેય તુમા જ્યા પોરમેહેરા હેતેં, તુમા હોરગામાય ચ્યાઆરે ભાગી ઓઅરાહાટી દોવાડલે હેતેં. જો આપહેહાટી પોરમેહેરા પ્રેષિત એને મહાયાજક હેય ઈસુ ખ્રિસ્તાવોય દિયાન દા.
કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે.
ઓ મા પ્રિય બાહાબોઅયેહેય વોનાયા, પોરમેહેરાય ચ્ચા લોકહાન નિવાડલા હેય, જ્યા યા દુનિયા નોજરેમાય ગરીબ હેય, યાહાટી કા બોરહામાય મિલકાતવાળા ઓઅઇ જાય એને ચ્ચા રાજ્યા વારસો બોને, જ્યાથી પોરમેહેરાય આપહે પ્રેમ કોઅનારાહાન દેયના વાયદો કોઅયોહો.
કોલ્યોહોક ઓહડયો વાતો હેય જ્યો આંય તાઅને વડીલાહાન આખા કોઅતાહાંવ, કાહાકા આંયબી તુમહે હારકો યોક આગેવાન હેતાંવ. માયે પોતે ચ્યા દુઃખહાલ દેખ્યાહા, જીં બોજ પેલ્લા ખ્રિસ્તાય વેઠયાં. જોવે તો પાછો ફિરી યેઅરી, તોવે આંયબી ચ્યા મહિમામાય ભાગીદાર ઓઅહીં.
જીં કાય આમહાય દેખ્યા, એને જીં વોનાલા હેય, ચ્યા હારી ખોબાર તુમહાનબી આખજેહે, યાહાટી કા તુમહાનબી આમહે આરે સંગતી મીળે, એને આમહે ઈ સંગતી પોરમેહેર આબહા આરે એને ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે હેય.